________________
A Stream of Advice
[૨૫૫]
GPP
શીખીએ રામ પાસેથી પાઠ ન્યાયી થવાતણે; શીખીએ કૃષ્ણ પાસેથી પાઠ કર્મઠતાતણે. શીખીએ બુદ્ધ પાસેથી પાઠ કારુણ્યભાવને; શીખીએ વીર પાસેથી પાઠ સંયમયેગને. આમ, બીજા પણ શ્રેષ્ઠ માનવામાં પ્રકાશતી; ગુણસમ્પત્તિ ઉલ્લાસભાવે સ્વીકારવી ઘટે.
૨૯-૩૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com