________________
A Stream of Advice
ભગવતપૂજા
ભગવાનની ખરી પૂજા શેમાં છે જાણવુ ઘટે; એ એના ઉપદેશાને પાળવામાં નિવિષ્ટ છે. ને એના ઉપદેશેાના સવસાર સમાય છે-; સવ મૈત્રી, મનઃશુદ્ધિ અને સત્કમયાગમાં,
૨૮૫–૨૮૬
X
X
[૨૪]
×
Worship of God
We should know where-in God-worship lies. It is in following His precepts.
And the essence of all His sermon is contained in universal love, mental purity and performance of good actions. 285-286
==
22
Shree Sudharmaswami Gyanbhandar-Unaway. Sumatagyanbhandar.com