________________
A Stream of Advice
[૨૨]
%
•
-
::/ is !
1
SHRS
આચાર એ તે છે સ્પષ્ટ બાહ્ય રૂપ વિચારનું જે વિચાર તે જ આચાર સરજાય છે. જે દૂધ સારું છે એની ખીર સારી બને જ છે, વિચાર યદિ સારે તે સદાચાર ઘડાય છે. માટે જીવનનું મુખ્ય તવ માત્ર વિચાર છે; એની ઊર્ધ્વક્રિયાથી જ ઊર્ધ્વગામી થવાય છે.
૨૬૯-૨૭૧ + ઊર્ધીકરણ.
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com