________________
[૨૨૨]
ઉપદેશસરિતા
સ્પર્શેન્દ્રિયરસે હાથી, માછલાં મકરસનારસે-, ભમરો નાસિકામેહે, પતંગ આંખના વશે; મૃગ કર્ણતણા મોહે, આમ એકેક અક્ષથી-, થાય છે દુઃખના ભંગ એ સુસ્પષ્ટ જણાય છે. તે જે અજ્ઞાનીઓ સર્વ ઈન્દ્રિયના ગુલામ છેતે બીચારા વિમૂહાત્મા લોકેનું શું થતું હશે!
૨૬૧-૨૬૩
* જીભના રસે. ૪ ઈયિથી.
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com