________________
[૨૧૮]
ઉપદેશસરિતા
t
:
મસ્યો પકડવા માટે નાખે છે જાળ વારિમાંમાછીમારો, અને એમાં મૂકે છે ભક્ષ્ય વસ્તુ પણ. એ ખાવા આવતા મત્યે એમાં જ સપડાય છે; અને પછી એ મચ્ચેની કેવી દુર્ગતિ થાય છે!
૨૫૫-૨૫૬ * પાણું.
Fishers spread in water their nets with some eatables, to eat which fish come in and are ensnared in them, and afterwards what a miserable plight they undergo ! 255-255
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Buratagyanbhandar.com