________________
[૨૦]
ઉપદેશસરિતા
ધર્મનું બીજ ઊગે છે ત્યારે જ ચિત્તભૂમિમાંનું જ્યારે માયા ઉખેડીને તેની શુદ્ધિ કરાય છે. ૨૩૫
When the mind is cleared by the uprooting of Maya (deception), only then the seed of Dharma grows in the mental field. 235
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com