________________
હ૬ ગાર આ પુસ્તકના મુદ્રણ અંગે માંડલના યશસ્વી સદગૃહસ્થ શ્રી સેવંતીલાલ ભેગીલાલભાઈએ મમતાભરી કાળજી-કાર્યની શરૂઆતથી લઈ સમાપ્તિ સુધી-જે બતાવી છે તે માટે એ ભક્તિશાલી સુજન શ્રાવકને शुभं भूयात् ! सुखं भूयात् ! भूयात् कल्याणमुत्तमम् !
આ પુસ્તકના મુદ્રણમાં શુદ્ધતા માટે તેમ જ એને સુશોભિત બનાવવા માટે સાધના મુદ્રણાલયના અધિપતિ શ્રી ગિરધરભાઈએ જે સન્તોષકારક કાળજી રાખી છે અને વખતસર કામ કરી આપ્યું છે તે માટે એ મહાનુભાવ સગૃહસ્થને અમારા સહર્ષ ધન્યવાદ છે.
આ ચેપડીના મુદ્રણ વખતે આનાં અંગ્રેજી પ્રફ અહીંની અંગ્રેજી હાઈસ્કૂલના શિક્ષક શ્રી નાનાલાલભાઈએ જેયાં છે; અને આના અંગ્રેજી શુદ્ધિપત્ર માટે તેમણે ફરી બધા ફારમ જોઈ લીધા છે. તેમની આ સૌજન્યપૂર્ણ ઉપકિયાથી હું ખરેખર ઉપકૃત છું.. .
આ ચોપડીનાં કેટલાંક પ્રફ અહીંની અંગ્રેજી હાઈસ્કૂલના શિક્ષક શ્રી દલસુખભાઈએ પણ જેયાં છે, જે માટે તેઓ અવશ્ય ધન્યવાદાહ છે. તા. ૧૨-૯-૬૭ | માંડલ
–મુનિ ન્યાયવિજય (તા. વિરમગામ)
Shree Sudharmaswami Gyanbhandar-Unanay. Buratagyanbhandar.com