________________
A Stream of Advice
[ ૧૮૧]
એકાન્ત ભાગ્યવાદી કે દૈવવાદી થવું નહિ; દુઃખને ભેદવા કાજે સમુદ્યુત થવુ ઘટે. પુરુષાર્થ ખળે પ્રાયઃ ઘણાં કર્મો હણાય છે; અને સુખ-સમુત્કર્ષ તણેા માર્ગ પમાય છે.
પુરુષા તણા ડંકા વાગે છે વિશ્વ વિશ્વમાં; અને સમગ્ર શાસ્ત્રો પણ એનું માહાત્મ્ય ગાય છે.
ઘણા છે સુખમાં ડાહ્યા, જે ડાહ્યો દુઃખમાં રહે-; તે તરી જઈ દુઃખાબ્ધિ પરમાનન્દને લહે.
૨૧૪–૨૧૭
28
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com