________________
A Stream of Advice
[૧૭૩]
, ,
,
'
: ----
*
'*
હું'થી સંવેદ્ય હું આત્મા સ્વયંતિસ્વરૂપ છું; સમગ્ર જડ દ્રવ્યથી સદૈવ વિભિન્ન છું.
મારું છે સ્વત્વ મારામાં, ન કોઈ જડ વસ્તુમાં બધાંય જડ તો છે મારાથી ભિન્ન સર્વથા. “માટે મારે અહં બુદ્ધિ રાખવી નહિ દેહમાં, અને ન રાખવી કાંઈ મમતા જડ ચીજમાં. “બનીને હું જડાસક્ત સ્વત્વને વિસરી ગયે; અને બનીને મહાધ વિષમાં ખેંચી ગયે.
એથી અનાદિની મારી આ છે દુખપરંપરા; સચ્ચિદાનન્દ મારી આ હા!હા! કેવી વિડંબના ! થતી રહી છે મારી આ દુર્દશા ફકત મેહથી, માટે તે છેદેવે મારે હવે અધ્યાત્મવેગથી.” સમ્યગ્દર્શનના ગે ખીલતાં આમ ભાવના-; અન્તર્યોદ્ધા બની વીર પામે છે સ્વસ્વતત્રતા.
૧૯૮-૨૦૪
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Buratagyanbhandar.com