________________
A Stream of Advice
[૧૬]
જે અહીં તે ત્યાં
અહીં જ થાય જે દેવ તે મરી દેવ થાય છે; અહીં માનવ થાનાર મરી માનવ થાય છે. પશુ-જીવન જીવે છે તે મરી પશુ થાય છે, કૌર્યથી નરકસણા મરી નારક થાય છે. આમ જેવું અહીં વૃત્ત, મળે તે પુનર્ભવ, માટે સારો પુનર્જન્મ આપણા હાથમાં જ છે.
૧૩–૧૯૪-૧૫ ૧ “સેવો ભૂવા રેવં ” અર્થાત દેવ થઈને દેવને પૂજા ૨ વર્તન.
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com