________________
[૧૪]
ઉપદેશસરિતા
એકેક અંગમાં હાથી કહેવાય નહીં કદિ; પરતુ હાથી વતે છે પિતાનાં સર્વ અંગમાં. એ રીતે ફક્ત એકેક અંશે વસ્તુ જણાય ના પરન્તુ એ યથાશક્ય અને કાશે પમાય છે.
૧૬૨–૧૬૩
The elephant is not in his any single limb, but he is in all his limbs;
similarly an object is not well known by its one-sided perception, but it is well known by its many-sided perception. 162-163
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Buratagyanbhandar.com