________________
[૧૧૬]
ઉપદેશસરિતા
બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાથી વીયન લાભ થાય છે; આખા જીવનમાં એથી રેશની પથરાય છે. પ્રગટે છે મન સત્ત્વ, સંકલ્પસિદ્ધિ થાય છે, એજન્સ, વર્ચ, યશસ, તેજસૂને પ્રસાદ પમાય છે.
૧૨૯-૧૩૦
Brahmacharya being well established in life, the growth of vitality is obtained, light is spread in the whole course of living, mental spirit as well as will-power is manifested and strength, magnificence, fame, grandeur and serenity or cheerfulness are acquired. 129-130
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com