________________
[૨૮]
ઉપદેશસરિતા
માંદાની સેવા
ગ્લાનમાંદાતણી સેવા જે કરે છે મહામનાતે સમ્યગ્દર્શન દ્વારા કરે છે મુજ સેવના.
જે સમ્યગ્દર્શન દ્વારા કરે છે મુજ સેવના-; લાન-માંદાતણ સેવા તે કરે છે મહામના. આ પ્રમાણે મહાવીર ભગવાને સ્વયં કહ્યુંરેગા સેવા સંબંધે, એ કેવું ઉપયુક્ત છે! કરી રોગાની સેવા અને શાતિ પમાડવીએ દયાકાર્ય નિઃશંક અક્ષમ્ય પુણ્યધામ છે.
૯-૧૦૦-૧૦૧-૧૦૨
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Buratagyanbhandar.com