________________
[૮૪]
ઉપદેશસરિતા
..
d
UNIT
[liE
*
*
'
*
*
* *
'
* *
સ્વાધ્યાય
સદા ઉત્તમ સ્વાધ્યાય કરવાથી સધાય છે–; ચિત્તશાન્તિ અને સમ્યફજ્ઞાનસંગ્રહ થાય છે. સમ્યગ્દર્શન દી સુપ્રકાશિત થાય છે, ને એને અજવાળામાં ચારિત્રોન્નતિ થાય છે. રાગ-દ્વેષતણ સર્વ ઉત્પાતે શાન્ત થાય છે, અને અન્તિમકલ્યાણશિખરોહ થાય છે. આમ સ્વાધ્યાય અધ્યાત્મચર્યામાં ઉપયુક્ત છે; માટે અન્તસ્તપસ્યાના ભેદોમાં એ નિવિષ્ટ છે.
૯૧-૯૨-૯૩-૯૪
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com