________________
[ ૧૮ ]
ઉપદેશસરિતા
સ્વ-પર-ક્રયા
રાગી છે આપણા આત્મા એ વાત સમજાય જો–; તા એના પર કારુણ્ય જાગે એ સ્વદયા કહા.
સ્વદયાથી સ્વઆત્માને સ્વસ્થભાવ પમાડવા—; પ્રવશે મહાભાગ સમ્યક્ સાધનયાગથી.
એ ક્રિયામાં બને છે જ અન્યકલ્યાણયાજના; સ્વદચાયાગથી આમ અને પરયા મહાન્
૮૪-૮૫-૮૬
k
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
*XXX