________________
શ્રી ઉમેદ-ખાન્તિ રાસ. પન્યાસજી મહારાજ શ્રી ઉમેદવિજયજી ગણીધરને સક્ષિપ્ત રાસ.
દુહા.
મુખેશ્વર જૈન સમરીયે,વિનયવિજય ગુરૂરાય, કોડી પ્રણમુ સદા, ભારતી ભગવતી માય. ઉમેદવિજય પન્યાસને, અલ્પ કડુ અધિકાર, સાંભળતાં સુખ ઉપજે, ભણતાં જય જયકાર. પેપ દશમપર પ્રતિશુ શંખેશ્વરજી આય, પન્યાસ ખાન્તિવિજય ગણી, સહુ કેતે સુખદાય ચે:પન સાલ વિચાર, ઝીંઝુવાડામાં ધાર, આવતાં શ્રી ગુરૂરાજ, જગમાં રૂડા કાજ. ચરિત્ર તાસ છપાય, સુખલાલ ગુરૂ ગુણગાય.
વીર નિર્વાણુ ચાવીસની પેયની શુકલ પ્રતિપદા, સકલ સંધ હર્ષિત થયે, જસ પ્રેરણાથી બહુ બન્યા, ગુરૂ ભક્તિ દિલમાં ધરી, પવધ રચના કરી,
3
(માતા મરૂદેવીના નઃ એ રાગ.)
ઢાળ પહેલા. મુનિ મંડલને નમિયે નિત્ય, નવપદમાંપદ પાંચમુ જેહતુ જાણીયેજી. જેનુ જાણીએજી, વિશ્વમાંહે ઉપકારી તેડુ વખાણીએજી-એ આંકણી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com