________________
'
અનુયાગાચાર્યાં (૫) શ્રી ઉમેદવિજય ગણીશ્વરસ્તુતિ.
ઉમેદવિજયજી ઉપકારી, વંદન કરીએ નરનારી, વિનયવિજયજી શિષ્ય સાહે, સહુ જનને તે ડિમેહે, પરમપૂજ્ય સદા સુખકારી. વંદન. ૧.
પન્યાસ પદવી ધારણ કરતા, દેશદેશમાં જે વિચરતા, આપે ઉપદેશ અતિ હિતકારી. વંદન. ર.
ગુરૂ વિના જ્ઞાન ન થાએ, ભવ ભત્રણ કરવું ન જાયે, ગુરૂ તરણતારણ જયકારી. વંદન. ૩. શશી સમ શીતળતા જાણા, ગુણનિધિ ગભીર વખાણા, સંત સજ્જનની બલીહારી.
વંદન. ૪.
શિષ્ય પ્રશિષ્ણે પરીવરી, સિદ્ધગિરિમાં સુર સંચરી, સુખલાલ નમે સદા સ્નેહ ધારી.
વંદન. ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com