________________
૧૪
અને તી સેવા એમાંનુ કાંઇપણ જનતા વિસારી શકે તેમ નથી. અને એ પુરતુ સંપૂર્ણ આલેખન લેખક શું આપી શકે ?
ગર્ભાવસ્થામાંજ પ્રાપ્ત કરેલ ઉત્તમ ધ સકારા મેટપણે મેષાયેલ તે સંસ્કારણએ ચિરત્રનાયકને આત્મવિજય હસ્તગત કરાવ્યા. આ નૈષ્ફિક બાલબ્રહ્મચારી ભયુવાન વયમાં સુખ સાહ્યબી હેવા છતાં લગ્નને ઇન્કાર સુણાવી શીવરમણીની શેાધમાં ચાલી નિકળ્યા એ આત્માહારક ભવ્યા-માની ભવ્યતા લેખક ક શક્તિથી આલેખી શકે ?
જરાય આડંબર કે મિથ્યા ગર્વ રાખ્યા સિવાય સંપૂર્ણ જ્ઞાનાભ્યાસ કરી અખંડ અને જવલ ચારિત્રપાલી ઇંદ્રિય-દમનના નાદે પ્રગતિના પન્થે વિચરનાર આ મહાન વિભૂતિની મહત્તા કંઇ કંઇ ભણવી ?
સ્વકોય સાધવા અનેક તપશ્ચર્યાએથી કર્યું નિરા કરી, જપ તપ અને વ્રત નિયમનથી જીવનને વિશુદ્ધ ચાગિમય બનાવી અનેક ભવ્યાત્માને શુદ્ધ ધર્મનું ભાન કરાવી, કેટલાકને સંસારની સંપૂર્ણ અસારતા સમજાવી ત્યાગના ભવ્ય માર્ગે દારી-આત્મને સાક્ષાત્કાર કરવા મથનાર આ કર્મવીરની વીતા કયા મુખે ભાષવી ?
સ્વ અને પરનુ હીત સાધતા શાસન-સેવા, તીર્થ-સેવા અને ધ સેવામાં જીવનની એકે એક પળ ખર્ચતા. ગમે તેટલા વિરાધા વચ્ચે પણ સત્ય ન છેડતા આત્મવાદના અસ્તિત્વનું દિગ્દર્શન કરાવતા, ક્ષણિક જીવનના ભાગે આત્મજ્યેાતિ પ્રગટાવવા ઈચ્છનાર આ તીર્થોદારક મહામાની શિત કયા શબ્દોમાં આલેખવી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com