________________
૪૫
જ્ઞાનાભ્યાસ કરાવ્યા હતે. અને તેમને સુસંસ્કારી બનાવ્યા હતા. આ ગામમાં માત્ર શ્રાવકે નેજ ઉપકાર કર્યો એમ નથી આખીય પ્રશ્નને સોધ આપી ધર્મોનુરાગી બનાવેલ. ત્યાં તળાવમાં માછલાને વધ કાયમ થતા, આથી ચરિત્રનાયકનું હૃદય દુ:ભાયુ તેથી તેએશ્રીએ પરિશ્રમ વેઠી ગાયકવાડ સરકાર પાસેથી એવા હુકમ મેળવ્યા કે
આ તળાવપર કેાથી કા પ્રકારની હિંસા થઈ શકે નહિ' તેવા હુકમના શીલા લેખા કેાતરાવી તળાવના કાંઠાપર ચેાડવામાં આવ્યા છે. એ કારણે ચાણસ્માની પ્રશ્ન હજીપણ ચરિત્રનાયકનું નામ સાંભળતાં સહૃદય તેમના દિવ્ય આત્માને નમન કરે છે.
·
(૫) સંવત ૧૯૬૦ પાષવદ ૧૩ના રાજ પ્રભાતે પ્રાઃત સ્મરણીય કલીકાલ સવĆત્ત ગુરૂદેવ શ્રીમાન હૅમચંદ્રાચાર્યની પવિત્ર મૂર્તિને પાટણમાં પ્રવેશ કરાવવાના હતા. બહુ આડંબર પૂર્વક લાવવાને લેાકાએ તૈયારી કરી હતી. વિતવ્યતાએ એવું બન્યું કે બારસની પાછલી રાત્રીએ વરસાદ થયા. અકાલીક વષઁદમાં શુભ કા ન થાય. આથી ચરિત્રનાયક જે તે પ્રસંગે પાટણમાં ખીરાજતા હતા તેમણે મુર્તિના પ્રદેશ કરાવવાને ‘ના” કહી પણ સધ સમુદાયે સર્વ તૈયારીએ કરેલી એથી સધ પેાતાના નિશ્ચય ફેરવી શકયા નહિ. ચરિત્રનાયકે તે સાફ સાફ કહી દીધું કે * મુતિને પ્રવેશ કરાવવાને સમય અનુકુળ નથી છતાં લાવશે તે પાટણમાં ઉપદ્રવ થશે' છતાં લેાકેાએ તે બાબત લક્ષમાં ન લીધી. અને પ્રવેશ કરાવ્યા બીનજ મહીનામાં પ્લેગના ઉંદર પડવા લાગ્યા પ્લેગ ફેલાયે! મરણ પણ થવા લાગ્યાં. આથી સંધમાં ખળભળાટ શરૂ થયા સધ સમુદાય મલી ચિરત્રનાયક પાસે સૌ આવ્યા
*
અને સર્વ પરિસ્થિતિ કહી સબળાવી. ચિત્રનાયકે સંઘના કોયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com