________________
માંડવી, અંજાર, મુદ્રા, સુથરી, (ધતકલ્લલ પાર્શ્વનાથ નળીયા, કોઠારા, તેરા, જખૌ, સાંધણ, કટારીયા, લાકડીયા, વાંઢીયા અને સાયકચ્છ) વિહાર કરી, સર્વત્ર જૈનત્વનું દિગદર્શન કરાવી ગુજરાતમાં પધાર્યા ત્યારે શ્રીમાન વિજયવીર સરીશ્વરજીએ મુનિશ્રી ખાતિવિજયજીને મીયાગામમાં ભગવતીજીના યોગ વહન કરાવી વિક્રમ સંવત ૧૮૭૮માં આશે વદ ચોથને સોમવારે ગણિ પદવી અને વદ છઠ ને બુધવારના રોજ પન્યાસ પદવીથી વડોદરા સુરત, રાધનપુર, પાટણ વિગેરે સ્થળના સંભાવીત ગુડ સમક્ષ વિભુષીત કર્યા.
(૨) ચરિત્રનાયક વિહાર કરતા કરતા (પાલણપુર એજન્સીના) થરા ગામમાં પધારેલા, તે સમયે ત્યાંના ૪૨ ગામોમાં જ્ઞાતિ સંબંધી લાંબા વખતન ગડે હતો. તે તેઓશ્રીએ પિતાની હંમેશની શિલી મુજબ સૌને સમજાવી દૂર કરાવ્યો, અને સારીય જ્ઞાતિમાં સલાહ સંપ વર્તાવ્યું. જે માટે એ બેતાલીસે ગામ ચરિત્રનાયકનું અદ્યાપિ સ્મરણ કરી કૃતકૃત્ય થાય છે.
(૩) ચરિત્રનાયકે સ્વહસ્તે ઘણાને દીક્ષિત કર્યા છે તેમાંના પિતાના શિષ્યો તે થોડાજ. એજ તેઓશ્રીની શિષ્યો માટેની નિર્લોભતા દર્શાવે છે. તેમાંના મુખ્ય પંન્યાસજી શ્રીમાન ચતુરવિજયજી મહારાજને ડીસામાં બહુ ધામધૂમ પૂર્વક ચરિત્રનાયકે દીક્ષા આપી. મુનિમહારાજશ્રી દિચંદ્રજીના શિષ્ય નિમ્યા હતા. શ્રીમાન વિજયનેમિસુરિજીના મુખ્ય શિષ્ય મહોપાધ્યાય શ્રી સુમતિવિજ્યજી વિગેરેને ગોદ્દવહન કરાવી વડી દીક્ષા આપી હતી એ સૌ ચરિત્રનાયકના મધુશાસ્મરણે છે.
() ચરીત્રનાયકે પાટણ નજીક આવેલા ચાણસ્મા ગામમાં બાળકથી માંડી છેક પૃધ્ધ પર્યન્તને નવકારથી શરૂ કરાવી સારેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com