________________
૧૫
છતાં સંસારના હાવા લેવાની તેમને કેડ હતા છતાં તેમણે પિતાના સુપુત્રના લગ્નના ઇન્કારને વધાવી લીધું અને ચરિત્ર નાયકને લગ્નની ધુંસરીમાં ન જોડતાં શીવરમણની શોધ માટે તેમને સ્વતંત્ર વિહરવાને સન્માર્ગ કરી આ.
એ આપણું ચરિત્ર નાયકની સાથે સાથે તેમના માતાપિતાની ભવ્યતાને પણ આપણા અનેકશઃ વંદન છે !
પ્રકરણ ૫ મું.
આત્મ-વિકાસ.
3 કાસ એતે જન સ્વભાવ છે. બાળક ગર્ભમાં
આવે છે ત્યારથી જ તે પિનાનો વિકાસ એક થા બીજ માર્ગે સાધે છે. ગર્ભાવસ્થામાં પણ માતાના આચાર-વિચાર અને આહારના સંસ્કાર તે બાળકપર પડે છે. પછી તે જેવા સંસ્કારે હોય તેવા અને તે દિશામાં પ્રગતિના પગરણ આદરે છે. ત્યારબાદ તે બાળકપર ગૃહનું આસપાસના મનુષ્યનું વાતાવરણ પણ તેવી જ
અસર કરે છે અને એ રિતે યૌવનત્વ પ્રાપ્ત કરે ત્યાં સુધી તે પિતાનો વિકાસ સાધેજ જાય છે.
આપણા ચરિત્રનાયકને તેની માતાએ ગર્ભાવસ્થામાં ઉચ્ચ ભાવનાઓનું સીંચન કર્યું. બાલ્યાવસ્થામાં તે સંસ્કારે પિવાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com