________________
ગુહલી. આજ શંખેશ્વર જીન ભેટીએ. એ રાગ. મળીયા મહંત મુનિ મને, ફળીયા મનોરથ માય ગુરૂજી મારે, વઢવાણ શહેરમાં વહાલથી, કીધું ચોમાસું સુખદાય; ગુરૂજી મેરારે. મળીયા મહંત મુનિ મને પંન્યાસ પદે અલંક્યો, ક્ષાનિવિજ્ય ક્ષમાધાર; ગુરુ શિષ્ય પ્રશિષ્ય શોભતા: પંડિતમાં શિરદાર; ગુમ. ૨ પુષ્પ અમરેંદ્ર સમા વિજયજી, દીપ પ્રકાશ કહાય; ગુ પંન્યાસ ઉમેદ વિજય તણે, આ સમુદાય વખણાય; ગ. મ. ૩
એકવિધ અસંયમ ટાળતા; દુવિધ ધર્મના કહેનાર; ગુ ત્રણ તત્ત્વોને દર્શાવતા, ચાર કવાય યૂરનાર; ગુ૦ મ૦ ૪ પંચ મહાવ્રતો પાળતા, છકાય રક્ષા કરે સાર, સનું વ્યસનને છેદતા, અષ્ટ મદ તે નિવાર; ગુ. મા. ૫ નવ વિધ બ્રહ્મચર્ય પાળતા. દશર્વિધ ધર્મ ધરનાર; ગુ. અગીઆર અંગ એળખાવતા, બાર વ્રતોના દેનાર; ગુ. મ. ૧૬ તેર કાઠીયાને તોડતા. ચઉદ ગુણ ઠાણાના જાણ; ઇત્યાદિ અનેક ગુણો વડે, વિશ્વમાં થાય વખાણ; ગુ. મ૦ ૭ ભગવતી સૂ ને વાંચતા, કુમારપાળ ચરીત્ર; વઢવાણ સંઘ વિવેકથી, સાંભળે પૂરણ પ્રીત; ગુ. મ૦ ૮ પાંચ ઠાણ મુનિરાજનાં છ ઠાણું સાધવીધાર; કમળ વિમળ શ્રીજી જેગમાં. વંદીએ વારમવાર; ગુરુ ભ૦ ૮ સંવત ગણીત્યાસીનું, ચંગ ચાતુર્માસ થાય; ગુ.
ખાન્તિવિજયજી પંન્યાસમા, સુખલાલ ગુણ નિત્ય ગાય. ગુ. મા...૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ગુ.
ગુa
ગુ’
ગુ.