________________
૧૦
૧ ગાયન. રાગ-ધનાશ્રી (વિદ્યા ધનભંડાર), આજ આનંદ અપાર, સભાજને આજ આનંદ અપાર, હર્ષિત થયા નરનાર, સભા
પાટણને સધ પ્રેમે પધાર્યા. રાજકાટ મેાઝાર, મુનિમહ ત અનેક બિરાજે, સાથે સદા સુખકાર, પન્યાસ ખાન્તિવિજ્યજી પ્રીતે, વાંચે વ્યાખ્યાન મને હાર સકલ સંઘ સુતા જે સ્નેહે, કરે અતિ ઉપકાર, દીપચંદભાઇ દીક્ષા લેવા ધારે, બિંગની સાથે નિઘ્ધા, સંવત એગણીત્ય શી સાથે, ચૈતર વદી છઠ્ઠ સાર, નામ ગામ કુલ માત પીતાને, દીપાવ્યા જગ હિતકાર, સંયમ રંગ પ્રતિદિન જામે, જ્ઞાન ધ્યાન કરનાર આશીષ એવી અમારી સદા તે, થાવે ભણી હુશીયાર, શેઠ નગીનદાસ નરરત્નને, માનુ ધન્ય અવતાર, સુખલાલ સુગુરૂની સેવા કરતાં જગમાં જયજયકાર,
૨ ઉમંગ અપે હેાનિશે, મલે પુદ્ગલ સંગ, દમન કરે ઇંદ્રિય તણુ વિલસે સુખ અભંગ, જશ ગાવા મુનિરાજના, યત્ન કરે. નરનાર, જીહ્વા તાસ સફલ કહી, ગુણ મેલે હિતકાર,
સભા ૨
સભા ૩
સભા ૪
સભા ૫
સભા 'હું
સભા ૭ સભા૦ ૮
સભા -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સભા૰૧૦
સભા૧૧
સભા૧૨
แน
સા
રૂડામનના માનવી. સદા સઉને સુખદાય,
તસ શિષ્ય ખાન્તિવિજય તણા, સુખલાલે તે ગુણ ગાય. ।।ક।।
www.umaragyanbhandar.com