________________
* સલૂને સમજી
ઝેર ગયાને વેર ગયા, એ રાગ, ધર્મ ગુરૂ છે ધર્મ ધુરંધર, યતિ ધર્મ પાલક સાક્ષાત્ શ્રી છન ધર્મ તણું જ્ઞાતા છે, સંયતિમાં શુભ ઉત્તમ જાત, લોકિક છેડી લકત્તરમાં, રાખ્યું પરમારથ પર તાન, તે માટે હે ગુરૂ વર્યજી ?, અડું તમને આ આખ્યાન. ૫૧ પ્રગટતા રાધનપુર માંહે, જીન મંદિરે શોભે શહેર, શ્રી કલ્યાણ પાર્થ જીવર, ભકિત કરતાં લીલા લહેર, વાઘ ધર્મ મનોરથ વરતરૂ, ગુરૂ ભોગે થયા ચારિત્રવાનું, તે માટે હે વીરસૂરિજી, અપું તમને આ આખ્યાન. મારા પરમ પુનીત થઈ શિખ્યા શાસ્ત્રો, ઉત્તમ જ્ઞાન તણા ભંડાર, ચારિત્રવંત ઉત્તમ કુલ ઉતપન્ન, પડતા જનના થયા આધાર, પંડિત શિરોમણિ થઇ વિચર્યા. ઘટમાં રાખ્યું છનવર ધ્યાન, તે માટે હે વીરસૂરિજી, અડું તમને આ આખ્યાન. શા ગુરૂવર શાસન પર બહુ ભકિત, રાખી આપે અપરંપાર, ચારિત્ર ધર્મ આરા ઉત્તમ, રાખી ધ્યાનમાં શુભ આચાર, અનુક્રમે વિચરી દેશદેશમાં, પુષ્કલ આપ્યું જ્ઞાનનું દાન. તે માટે હે વીરસૂરિજી, અપું તમને આ આખ્યાન કા * જિન શાસનની ઉન્નતિ કરવા, કટીબદ્ધ થઈને નિશદિન. શાસન સેવામાં રહી તત્પર, કર્મ શત્રુઓ કીધા હીન, પૂર્વ પુરૂષોને રસતે ચાલી, વાર્યો મેહ તણે અભિમાન, વિજયવંત ક્ષાંતિના સેવક, ક્ષમા આપે છે આ આખ્યાન, પપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com