________________
ઉપજે. તેડથી સમ્યગૂ વિરતિ પુષ્ટ થઈ, યતઃ “પઢમંનાણું તયા ” “નંદી સયા સંજમે”. એ વચનાનુષ્ઠાન નિ રીતિ દેખાડી ઈમ પ્રિતિ ભક્તિ અનુષ્ઠાન તે યૌવનાભિમુખ વિરતિ વચનાનુષ્ઠાન એ મધ્ય યૌવન વિરતિ ૩ જાણવી, બાલ વિરતિ પૂર્વલી પેરે, ૩
તે વાર પછી ભવ્યજી તથાવિધ ઉતર ગુણને સહાય રમવા માંડ્યું પુર્વોક્ત મધ્ય વનવંતી સર્વ વિરતી સાથે, તે રમ, મેહાદિક કર્મને લાઘવપણુથી મિથ્યાદિ ભાવના ગર્ભિત સાલંબન દયાનની અવધિ, સ્થિરે પગરૂપ યશ વધવા માંડ્યો, આઠ મધ્ય પ્રદેશ ટાળી સર્વ પ્રદેશે, જે માટે સંસારી સર્વ જીવના આઠ પ્રદેશ નિર્લેપ છે. હવે ધર્મ ધ્યાનનું ફલ દેખાડે છે, સુશ્લિષ્ટ ચિત્ત રૂપ વાનરથી સક્રિયાથી ઇયર્થ અશુભ મોટા સંકલ્પ વિકલ્પરૂપ હાથી ભય પામી વેગળા રહ્યા, વિષય તૃષ્ણાએ ગર્ભિત ઇંદ્રીય વ્યાપાર રૂપ ઘોડા વેગલા નાઠા-ગયા, એ રીતે આત્મ સ્વભાવને વિષે, ગુણ ઠાણુ માફક ગુણઘાતિ, ઉતકટ વિભાવને ક્ષયે, ઉપયોગની થિરતારૂ૫ ધ્યાનપ્રવતિ એ ભાવ. ૪
એ કારણે ગુણ ઠાણુ માફક કષાયરૂપ આગ વિશેષ નિઝરવા માંડી, ક્ષમારૂપ ટાઢ વધવા માંડી, તથા નીરસ થઈ થકી ક્ષપશમથી દ્રવ્ય કપાયને રસ સેષાણ, ઇતિ ભાવ. પરભાવ ઉપરિ ઉદાસી ભાવ રૂપે ફલી સમતાવેલી, ધર્મધ્યાનથી ઉપરાગત શુદ્ધિ દેખાડી, હવે વેગ શુદ્ધિ કહે છે. કાયવાગ ૫ દીવાલી ઘેડલાહંસની પેરે નિમલ થયા એટલે શુદ્ધ પગને વશે યોગ પણ નિર્વઘ થયા ઇત્યર્થ, તે વાર પછી તે હંસ મન સાથે પરસ્પરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com