________________
૧૧૨
ઘર આઠ કીધાં તેણેરે લાલ, તેહી બાલકુંવારીરે, રગિલી ભગવ્યા કેઈ બ્રહ્મચારીરે, રં. તેહિ શીલવતી સુવિચારીરે , યતને રાખીયે પ્યારીરે, રં, તે તે સદ્ગતિ વારીરે, છે તુમ પાસે કરાવીરે વૃદ્ધિવિજય જ્યકારીરે કહે એ કેહી નારી
ઇતિ હરિયાલી સ્વાધ્યાય.
*
હરિયાલી-સાય ૩ કુમારી ઈક અતિ લહુઅડો, નહી તન મન વચ કય, સલૂણી, બાલ અનંતસ્યુ રતિ રમે, નહી શીર તાતને માય, સલૂણી, કુ. ૧ તસ સંગે યૌવનલહી, પીઉ જનમેં દો પૂત, સલૂણું. પૂત મ્યું તાત રમે સદા, ઈક પૂત્રીવર ભૂત, સ) કુ. ૨ મેઘ ઝરઈ કચરે લઈ, રજ ઉડઈ બહુ ભંતિ, સ અંધારૂં ખિખિણ શમઈ, દી હોત અભંતિ, સકુ ૩ તાત રમે તે પુત્રીસ્યું, યશ વાગે ચિઓર, કપિથી હાથી ત્રાસીયા, ઘડા જાઅઈ દૂર, . સકુ આગ કઈ જતા વધઈ, અતિ સૂકી ફલી વેલિ. સ. ખંજન હંસભયે તદા વાનર સ્યુ કરઈ કેલી. સ૮ કુ નહીં પગ મુખ જસ ચેકડું, હય મણિ એક રસાલ, સત્ર નીસરણિએ ચાલતે, દેવઈ સમરસ માલ,
સવ કુ૬ ગુરૂ ઉપદેશ સુણી ગ્રડો, બોજિયો અઈસ ખેજ, સ કોવિદ ભાનું વિજય તો, વિનય વદે હરિજ. સ. કુલ ૭
સ0.
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com