________________
૧૧૦.
સપ તણું ઝેર જેમ ઉતરી જતું, મંત્ર પ્રગથી માન, સુ. તેમ એ સૂત્ર શ્રવણ કરવા થકી, તુટે કમ નિદાન, સુત્ર પ્ર. ૧૪ પંચમ જ્ઞાન ગતિ દેનાર જે, આપે અવિચળ વાસ, સુત્ર ભગવતી વિવાહ પન્નતિ વખાણીયે, પંચમ અંગ સુણે ખાસ, સુત્ર પ્ર૧૫ ઉપાશ્રય પાષધ શાળાદિક, સણગાર્યા ભલી પેર, સુત્ર સુખલાલ જીન શાસન ઉન્નતિ કર્યો, લહીયે સદા લીલા લહેર, સુપ્ર૧૬
ઈરિયાવહીની સ્વાધ્યાય (રાગ-રામગિરી.) ૧ નારી મેં દીઠી એક આવતીરે, જાતી ન દેખે કોયરે; જે નર એહને આદરે રે, તેહની મંદગતિ હોય, નારી. ૧ એકસે નવાણું રૂડા બેટડારે, મેટા તે ચઉવીશરે. નાનડીઆ હવે સાંભરે, શત પંચોતેર શીશરે. નારી રે જૈન તણે મુખે રમીરે, પગ બત્રીસ કહેવાયરે. ધરમીજન પાસે રહેજે, પાપી સંગ ન જાય.
નારી. ૩ આઠ સંપદાએ પરવરીરે, નારી તે દેવસ્વરૂપરે. મુગતિ રમણી ઘણા મેળવ્યા?, વડવડેરા ભૂપરે, નારી. ૪ ૌતમ સ્વામીએ પુછીયું રે. ઉપસ્પિં શ્રી વર્ધમાનરે. આમ તો રૂપી પાંખીયેરે, ક્ષણમાંહે કેવલ જ્ઞાનરે. નારી. ૫ અઢારલાખ જુઠા બેટડારે, ઉપર ચેવીસ હજારરે. એકસે ને વીશ મુકીએરે, પામી જે સરગ દુવારરે. નારી. ૬ સાધુ શ્રાવક સહુ આદરે રે, આદરે અરિહંત દેવરે. મેઘચંદ્રગણી શીશ કહેરે, એહની કરે ઘણી એવરે. નારી૦ ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com