________________
યશલમીરની સ્વાધિનતાની સ્મ્રુતિ
૮૧૩
અખિસિ'હું એકદર ચુમાળીશ વર્ષ રાજ્ય કર્યું, તેના શાસનકાળમાં દાઉદખાંના પૂત્ર ખાકુબળખાં, દેવરાવલ અને ખાડાળને પ્રદેશ હસ્તગત કર્યાં.
રાવળ અખિસિ’હું પછી મૂળરાજ સવત ૧૮૧૮ (ઈ. સ. ૧૭૬૫ ) માં યશલમીરની ગાદીએ બેઠો. તેના ત્રણ પુત્ર રાયસિંહ, જયત્સિંહ અને માનસિંહ, મુળરાજના પસદ કરેલા એક મંત્રીથી યશલમીરનું ભારી અનિષ્ટ થયુ. એકદમ ઉન્નત યશલમીર, અવનતિમાં આવી ગયુ, તે દ્રુત્ત મ ંત્રીનુંનામ સ્વરૂપસિ'હ, તે જાતે વણિક હતા. સ્વરૂપસિ’હું મેતા ગોત્રમાં પેદા થયા હતા. તે આશામી જૈન હતા, તે વણિક મંત્રી સાથે સરદારસિંહ નામના રજપુતના વિવાદ થયા, સરદારસિ ંહે યુવરાજ પાસે રાસિ’હ પેતાની મનેવેદના જાહેર કરી. રાયસિંહ સ્વરૂપસિંહ ઉપર અધિક વિરક્ત હતા, આ ક્ષણે લટી સરદારની પ્રરેાચનાએ ઉન્માદિત થઈ તે પિતાના સ'મુખે તે દુત્તના સંહાર કરવા તૈયાર થયે, તેના માત્ર એકજ આઘાતથી ભયંકર રીતે જખમી થયેલ સ્વરૂપસિંહ મુળરાજ પાસે આયા, રાવળ મુળરાજ કારા ગારમાં પડયા, પ્રધાન ભટી સરદાર અનુપસિંહની પત્ની તેને ઉદ્ધાર કરવા પોતાના પુત્ર જોરાવરસિંહને બેલી “ દિકરા રાજાની યંત્રણા હવે સહ્ય થાતી નથી. એક વાર તે રાજાને પદચ્યૂત કરવા મેં તારા પિતાને કહ્યું હતું, પણ હવે મને પરિતાપ થાય છે, હવે તુ મુજે તે રીતે રાજાના ઉદ્ધાર કર, અને પ્રકૃત રાજભકતને દાખલા અતાવી યશસ્વી થા, તેથી તારા પિતા વિરોધી થાય તો તું કુંજ્યના અનુરાધે તેને સંહાર કરવાનું ભૂલીશ નહિ; હું તેના શખદેહ ખેાળામાં લઇ
'
ચિતામાં મળી મરીશ,’
જોરાવરસિંહ:માતાના હુકમ અગ્રાહ્ય કરી શકયા નહિ, પાતાના કાકા અરજુનસિંહ અને મેસિંહની મદદથી તે રાજાના ઉદ્ધાર કરવા અગ્રેસર થયા, થોડા સમયમાં કેદખાનાનાં દ્વાર તેએએ ભાંગ્યાં, સદાશય ત્રણે સરદાર રાજાની પાસે આવી ઉભા રહ્યા. અને ખેલ્યા, “ રાજન ! ઉઠે ! અમે પુનરભિષેક ઘાષણા કરી દીધાં, અમે તમારા ઉદ્ધાર માટે આવ્યા છીએ, નગારાં બજાવી રાજાના અભિષેક તેએએ ક, સઘળા આન ંદિત થયાં.
સિંહાસન ઉપર અભિષિકત થઈ મૂળરાજે પેાતાના પુત્ર રાયસિંહને, નિવાસન ઈંડે દડિત કર્યો. તે પિતૃરાજ્યને ત્યાગ કરી કટાવા નગર તરફ ચાલ્યેા. તે નગરમાં ત્યાંના સરદારે તેને આદરથી ગ્રહણ કર્યું. સરદારે કહ્યું, “ આવેા ! યશલમીરનું રાજ્ય રસાતળે જાએ! ” રાયસિંહ ગાજીને ખેલ્યા. ના ! રસાતળે શામાટે જાય? તે ત્યાંથી મારવાડ તરફ ચાલ્યા.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com