________________
દ્વિતીય અધ્યાય.
રાવ કેડના વંશકર પુત્રોનું વિવરણ, પ્રાંતથ્વી ઉપર કહુડના આધિપત્યનો ફેલાવ, તેનું ભરણ, તને અભિષેક. વારાહા અને લંકાહાનું આક્રમણ, મુલતાનના રાજાએ કરેલ તનેટનું આક્રમણ, બુટા રાજ્યના અધિપતિની દુહિતા સાથે તનુનો વિવાહ, તેની સંતતિ, ગુમધનની પ્રાપ્તિ, વીજનેટ કીલાનું નિર્માણ, તનુનું મરણ, વિજયરાય, વારાહા સાથે તેને વિવાદ, તેની વિશ્વાસઘાતક્તા, એક બ્રાહ્મણે કરેલ દેવરાયની પ્રાણ રક્ષા, તનેટ કક્ષાને પાત, પુરવાસીઓની હત્યા, દેવરાજનું બુટાવાનમાં પિતાની મા પાસે જવું, દેવરાવાલ નગરની પ્રતિકા, બુટારાજ સાથે દેવરાજને વિવાદ, એક યોગી સાથે બુટ રાજકુમારની મુલાકાત, કપાધિનું પરિવર્તન, દેવરાજે કરેલ લંગહાની હત્યા, લંગહ જાતિનું વિવરણ, દેવરાજને લાદુર્વાન જ્ય, રાપતિના અપમાનને પ્રતિરોધ, વીરત્વ અને આત્મસર્ગનું આશ્ચર્યકારક દષ્ટાંત, ધારાનગરીને અવધ, લોદવંમાં પાછું આવવું, ખડાલમાં સરેવરની પ્રતિષ્ઠા, તેની હત્યા, રાવળ મુંડનું પિત સિંહાસના રોહણ તેનુંપિતૃહત્યાનું પ્રતિશોધગ્રહણ,અણહીલવાડપાટણનાઅધિપતિ વલ્લભસેનની દુહિતા સાથેમુડના પુત્રને વિવાહ, ગજનીના મામુદના સમસામયિક રાજાનું વિવરણ, બાછરાના પુત્ર દુશજેનું ખીચી રજપુત ઉપર આક્રમણ, ચાર ભાઈઓ સાથે તેનું શીર રાજ્યમાં જવું, અને ત્યાંના ગિલ્હાટ રાજા ની દુહિતાઓનું પાણિગ્રહણ, બારાનું મૃત્યુ, દુશજનો અભિષેક, તેના ઉપર સાપતિ હામીરનું આક્રમણ, દુશજના પુત્રો અણહીલવાડના રાજા સોલંકી સિદ્ધરાજની દુહિતા સાથે દુશજના નાના પુત્ર વિજયરાયને વિવાહ યશલ અને વિજ્યાય, ભોજદેવ ભોજદેવના વિરૂદ્ધ ચલને પ્રપંચ, ધોરી સુલતાન પાસે મદદની પ્રાર્થના, દુર્વાનું આક્રમણ, ભોજદેવનું મરણ, ચશલનું આધિપત્ય, લોદુવંછડી બીજા રથને તેની પર પ્રતિકા, યશલમીરનું સ્થાપન, યશલનું મૃત્યુ, દ્વિતીય શાલિવાહન.
તન, ઉટીરાવ, યુજર કાઢી અને દાયમ નામનાકે હુડના પાંચ પુત્ર હતા. તેઓ સઘળાના વંશકર પુત્ર પિદા થયા. સઘળાએ પુષ્કળ બાહુબળ અને સૌભાગ્ય મેળવ્યું, યુજના રજપુતને ભૂમિભાગ તેઓના હાથમાં પડે, રાજશ્રયુજના રજપુતે પ્રતિશે ધ પિપાસા પ્રશમિત કરવા ઉપયુક્ત અવસર જેવા લાગ્યા, તે સમયે કેહુડ મૃગયા કરવા વનમાં ગયે જ્યાં તેઓએ તેને વધ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com