SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ७८४ ટડ રાજસ્થાન. મરૂસ્થલી તરફ આવે છે. તેઓ સંખ્યામાં ચાર લાખ હતા. ખેરાસાનને ફરીદખાં તેનો અધિનાયક. શત્રુઓની ખરી અવસ્થા જાણવા રાજા રીઝે પહેલ બાનગી બાતમીદાર મોકલ્યા. લશ્કરથી તેની સામે થવા તે સેના સાથે હારી, નામના સ્થળ તરફ ચાલ્યો. શગુન સેનાએ કુંજ શહેરથી બે કેરા ઉપર છાવણી નાંખી હતી. બન્ને દળ વચ્ચે યુદ્ધ થયું જેમાં ત્રીશ હઝાર પ્લે છે અને ચારહઝાર હીંદુ સૈનિકે મરાણ; પ્લેચ્છ કે પરાસ્ત થયા તે પણ ફરીથી તેઓએ હુમલો કર્યો. રાજા રીઝ પિતાના દળ સાથે તેની સામે થયે. પણ યુદ્ધમાં તે જખમી થઈ મરી ગયું. તે સમયે રાજ કુમાર ગજ પૂર્વ દેશીય યાદભાણની દુહિતા હંસવતીને લઈને રાજ્યમાં આ ઉપરાઉપરી ખેરાસનપતિ બે યુદ્ધમાં પરાસ્ત થયા. છેવટે કાફરના રાજ્યમાં કુરાનને ધર્મ ચલાવી દેવા, રૂમપતિએ તેને મદદ આપી. તે સમયે ગજે, પોતાના સહચરને બોલાવી. આત્મરક્ષાને ઉપાય વિચાર્યું. તે સમયે તેના રાજ્યમાં એક પણ ઉપયુક્ત કિલ્લે નહતો. તેણે ઉત્તરની પર્વતમાણમાં એક કિલ્લે બનાવવાનું વિચાર કર્યો. તે, તે સમયે દેવીની પ્રાર્થના માટે મંદિરમાં ગયે. દેવીએ કહ્યું “ હીંદુના પરાક્રમને -હાસ થાશે. પણ તેથી તે નિરાશ ન થઈશ ” આ ઠેકાણે એક કલ્લે બનાવી તેનું નામ, ગજની રાખ. કુળની અધિષ્ઠાત્રી દેવીની આજ્ઞાથી રાજા ગજે પોતાના નામથી ગજનીને કીલે સ્થાપ્યું. તે સમયે દૂતે આવી કહ્યું. “મહારાજ ! ખોરાસાનના પતિ અને રૂમપતિ સેના સાથે નિકટ આવી ગયા ” એટલામાં યાદવરાજનું રણનગારૂં વાજી ઉઠયું. સેના તૈયાર થઈ ગઈ. ધન રત્નને દાન અપાયા. રાજાએ જેશીઓને આજ્ઞા આપી. “તમે એવીરીતનું શુભ લગ્ન શેધી આપે છે જેમાં કુચ કરવાથી જય મળે ” માઘ માસમાં શુકલ સપ્તમીએ વિદાયસૂચક નગારું વાગી ઉઠયું. તે દિવસે રાજાએ આઠ કોષ યુદ્ધ યાત્રા કરી અને કલાપુરમાં છાવણીનું મુકામ કર્યું. પ્લેચ્છ સેના પણ તેની પાસે આવી પહોંચી તેજ રાત્રીએ રાસાનને શાહ ઉદરામય રોગથી મરણ પામે. રૂમ રાજ્યના અધિપતિ શાહ સકંદરને તેની ખબર પડી. ખબર સાંભળી તે ભય પામે. તેણે કહ્યું કે “આપણે સહુ મર્ય માનવ, આપણા મનમાં મોટા મોટા સંકલ્પ, પણ ઈશ્વરે આપણા માટે આપણા માથા ઉપર બીજા ઉપાયે નિર્ધારી રાખ્યા છે સીકંદર નિરાશ થયે નહિ. મોટા સાગર જેવી તેની સેના આગળ વધી બન્ને પક્ષ વચ્ચે ચાર કોશનું વ્યવધાન રહ્યું રાજ ગજ અને તેના સામડા નાન્ડિકમમાં પ્રવૃત્ત થયા. તેઓએ તે કર્મ સમાપ્ત કર્યું. રાજા - ૧. શત્રુ ઉપર સામત સહિત ચા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy