________________
યશલભીર
પ્રથમ અધ્યાય,
યશલમીર નામની વ્યુત્પતિ, યાદવ ભટ્ટ લેકે પ્રયાગ, દ્વારકા અને મથુરામાં યાદવોને પ્રથમ નિવાસ, તેઓની અંદરનો કછો, યદુપતિ શ્રી કૃષ્ણ તેના સંતાનને વિરતાર, તેના પુત્ર પ્રપૌત્ર, નળ અને ક્ષીર, દ્વારકામાંથી નળનું પલાયન, તેને મફળમાં નિવાસ, ક્ષીરના સંતાન જાડેજા અને યાદ ભાણ, જાડેજાએ સ્થપાએલ સિંધુ શ્યામવંશ, પંજાબના પટામાં વિહારમાં યાદભાણનું રાજ્ય, પૃથ્વબાહુ, તેને સુબાહુ, તેની સંતતિ, રાજા ગજે કરેલ ગજની નગરની પ્રતિષ્ટા, સીરીયા અને ખોરાસાનના રાજાઓને ગજની ઉપર હલે તેઓનો પરાજય, રાજા ગજે કરેલ કાશ્મીર ઉપર મલે, તેને વિવાહ, રાસાનથકી રાજની ઉપર બીજો હુમલે, તેઓને પરાભવ, સીરીય રાજા સાથે આંટીઓકસનુભાટસ્થ સમાન ગજનીનીપાત ગજરાજને ભરણુ રાજકુમાર શાલીવાહનનું પંજાબમાં પધારવું ત્યાં તેણે કરેલી શાલીવાહન પુરની પ્રતિષ્ઠા, પંજાબ જય, દિલ્લીના તુયાર રાજા જયપાળની દુહિતા સાથે શાલીવાહનને વિવાહ. ગોજનાને પુનરૂદ્ધાર, બુલંદ, શાલીવાહ નગરમાં તેની અવસ્થિતિ. તેને પાત્ર ચાકિતે. ચકિતની યવન ધર્મ દીક્ષા. ચાતિ મોગલ, બુલંદનું પરલોક ગમન, તેને પુત્ર ભટિ, ભદિ કુળ, મંગળરાવ, મનસુરરાવ, મંગળરાવના પુત્રની દુરવસ્થા, રજપુતોથી તેઓને પાત, આભારી અને જાટ, તલક જાતિ, તક્ષશીલની રાજધાની, ભારતીય મરૂ ભૂમિમાં મંગળરાવનું આવવું. તેને પુત્ર માનુનરાવ. અમરકેટની રાજદુહિતા સાથે તેનો વિવાહ, તેનો પુત્ર કેડુડ, ઝાલોરની દેવરા જાતિ સાથે નિસ્બત, થાનેર નગરની પ્રતિકા, કેહુકને અભિષેક. વારાહા જાતિએ કરેલ થાનેટને હુમલે, વારાહી સાથે સંધિ બંધન,
પ્રાચીન ભૂગોળવેત્તાના અભિપ્રાયમાં ભારતવર્ષને જે ભાગ મરુસ્થલી નામે ગણાય છે. તે મરુસ્થલીના અંદર ભાગ લમીર છે. તેનું સંવગ પર્વત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com