________________
ચતુર્થ અધ્યાય.
એકતા બંધન માટે રાજાઓનું બ્રીટીશ ગવરમેંટ તરફથી આમંત્રણ, સાથી પહેલાં જલિમસિંહને આમંત્રણને સ્વીકાર, કોટા રાજ્યમાં હેટાગ્યના એજંટનું પ્રેરણ, પીંડારાના વિરૂધે. યુધ્ધદ્યાગ, અંગ્રેજ સાથે એકતાબંધનમાં જાલિમસિંહને મુખ્ય ઉદસ, ભારતવર્ષમાં સર્વત્ર શાંતિ, મહારાવ ઉમેદસિંહનું મરણ સંધ પ્રસ્તાવ, મહ રાવ ઉમેદસિંહના પુત્રો, તેઓનાં ચરિત, રાજપ્રતિનિધિના પુત્ર, દલ બળની વ્યવસ્થા, છાવણી છોડી કેટમાં આવવું કીશોર સિંહને પેવરાજપને અભિષેક કરવાની ઘેપણ બ્રીટીશ એજંટ તરફ તેને પત્ર, જાલિમસિંહને સંધાતિક રોગ, ઉત્તરાધિકારિત્વના વિધિને વિપર્ણય કરી દેવા પયંત્ર, રાજ પ્રતિનિધિની અજ્ઞાનતા, બ્રીટીશ ગવરમેંટની સંકટમ અવસ્થા, પરિશિષ્ટ પ્રસ્તાવ સમુહમાં કિશોરસિંહને અસ્વીકાર. તેને કાળો, રાજ પ્રતિનિધિએ કરેલ રાજકુમાર અવરોધ, અવરોધને અતિ ક્રમ કરી રાજપુત્રનું બહાર જવું, બ્રીટીશ એજંટની મધ્યસ્થતા, ગોરધનદાસનું નિર્વાસન, મહારાવ અને જાલિમસિંહનું પુનાલન, મહારાવને અભિષેક, પરસ્પરનું વન્યપત્ર.
ઇ. સ. ૧૮૧૭ માં ભારતવર્ષના તે સમયના શાસનકતા લેડ હેરાટીંગ્સ દુધઈ પીંડારી લોકોના વિરૂધ્ધ સંગ્રામની ઘોષણા કરી, રાજસ્થાનના સઘળા રાજાએને આહાન પત્ર મેકવું, આમંત્રણ પત્રમાં લખેલ હતું, જે જે આ સર્વ મંગળકર વ્યાપારમાં બ્રીટીશ ગવર્મેન્ટ સાથે યોગદાન નહિ કરે તે બ્રીટીશ ગવરમેંટને શત્રુ ગણાય. અગ્રેજનું તે સાર્વજનિક આહાન સ્વીકાર કરી અને તે કામ કર્તવ્યમાં ગણી જાલિમસિંહે સહુના પહેલે બ્રીટીશ ગવમેટ તરફ દૂત મેક. થોડા સમયમાં સઘળા રાજસ્થાને તેના કાર્યનું અનુસરણ કર્યું.
જે દિવસે સઘળો રજપુત રાજવર્ગ બ્રીટીશ લોકોની સાથે એકતાબંધને બંધાયે તે દિવસથી ભારતવર્ષમાં બ્રીટનના ભાવિ મંગળનું બીજ રોપાયું, તે સમયે ઈગ્લેંડમાં ઈશ્વર એ વીલીયમ હત, અંગ્રેજોની સાથે મંત્રીસૂત્રે બંધાઈ જવાથી છેવટે અશેષ મંગળ થાશે એમ જાલિમસિંહ શિવાય રાજસ્થાનના તે સમયના કે રાજા જાણતા નહતા, રાજનીતિ વિશારદ જાલિમસિંહે અંગ્રેજનું તે આમંત્રણ પત્ર વાંચી અંગ્રેજને પ્રકૃતિ ઉદદેશ સમયે તેણે જાણ્યું જે અંગ્રેજના જય પરાજય ઉપર તેની ઉન્નતિ અને અવનતિ રહેલ છે, જાલિમસિંહ સઘળા રજપુત રાજાઓને હસ્તગત કરી અંગ્રેજની આશાળતા ઉત્પાડિત કરી શકત પણ તેણે તે કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com