SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ટેડ રાજસ્થાન. પાસે આવ્યું હતું. અજીતસિંહના ત્રણ પુત્ર હતા. જેમાં મોટો ચતરશાલ સારા ગુણોથી વિભૂષિત હતું, કેટાધીશ્વરીએ તેને દત્તક લીધે. ત્યારપછી ચતરશાળ મેવાડની મહિપની પાસે લાલન પાલન પામે. . ચતરશાળ કોટાના ભાવિઅધિકારીરૂપે ગણાય. પ્રજાએ તેને ભાવિઅધિપતિ કડી સ્થા, પણ મહારાવ દુર્જનશાળના પરલોકગમન પછી તેના ઝાલા જિંદા હીંમતસિંહે ઉત્તરાધિકારિત્વ વિધિ ફેરવી નાંખે. ચતરશાળને જન્મદાતા અજીતસિંહ તે સમયે જતા હતા. હમતસિંહ, ચરકાળના અભિષેકમાં બાધ આપી કહ્યું. “. તે બીલકુલ સ્વભાવ વિરૂદ્ધ છે જે યુવ રાજા થાય અને બાપ તેની આજ્ઞામાં રડે, ” જગતસિંહે જ્યાં સુધી જીવિત છે. ત્યાંસુધી ચતરશાળ રાજા થઈ શકશે નહિ” તેણે અજીતસિંહની પાસે દૂત મોક. અજીતસિંહને વંથકમ એંશી વર્ષનો હતો. તે વૃદ્ધાવસ્થામાં કાળીસદના તટના શાંતિમય અંતા કિહો છોડી ઉગમય રાજકાર્યમાં હસ્તાર્પણ કરવાને સમંત થયે નહિ, પણ ફ્રિજદાર હીમતસિંહે તેને છેડે નહિ, ઉજદારે અછતને કેટાના સિંહાસને બેસવા કલાવ કર્યો. અને તે પ્રસ્તાવમાં સંમતિ આપવી પડી, શીવર્ષની ઉપરાંતની ઉપર અજીતસિંહ કોટાના સિંહાસને બેઠો. પણ અભિષેક પછી અહી વર્ષે તેનું મરણ થયું. અજીતસિંહના ત્રણ પુત્ર. ચતરશાળ, ગુમાનસિંહ અને રાજસિંહ. * ત્યારપછી ચતરશાળ હારકુળને મહારાવ કહેવાય. તેના રાજ્યાભિષેકની પૂર્વે હીમતસિંહ મરી ગયે હતું, તેણે ફેજદારનું પદ તેના ભત્રીજા જાલમસિંહને આપ્યું. - તે સમયે મધુસિંહ અંબરના સિંહાસન ઉપર બેઠો હતો. કાપુરૂષ ઈશ્વરસિડની આત્મહત્યા ઉપર તે કુશાવતકુળના શાસન દંડ પા. ઈશ્વરસિંહની દુનિતિથી ઈશ્વરસિંહને જે કષ્ટ ભોગવવાં પડયાં હતાં તે જોઈ મધુસિંહની આંખ ઉઘડી ગઈ, તે પણ કોટા ઉપર તેની વિષદષ્ટિ રહી. સંવત્ ૧૮૧૭ (ઈ. સ. ૧૭૬૧) માં અંબરરાજે હાર રજપુતે ઉપર આધિપત્ય સ્થાપવા માટે કુશાવહ કુળના સિન્ય સામતને એકઠા કર્યા. આમદશાહ અબદલીના પ્રચંડ આક્રમણથી મરાઠાને વિદંત ભંગો હતે. આ થાણે રજપુતે સ્વાધીન. મધુસિંહ, દળ સાથે હારાવતી ઉપર ચા. રસ્તામાં ઉમીયારા નગર તેના કે પાનળમાં પડ્યું, તે નગરને છતી તેણે અંબર પ્રદેશમાં ભેળવી દીધું, લાખેડી નગર ઉપર તેણે હલ્લો કર્યો. જે નગર મરાઠાનું હતું, મરાઠા લેકો મધુસિંહના આક પણ પ્રતિઃ ધ ન કરી શકયા, તેઓએ તે નગર છેડયું. છેવટ તે અંબર રાજના હસ્તામાં આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy