SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવંશની સમાલોચના, ૧૭ अध्याय. રામ અને યુધિષ્ઠિરના પરવત સૂર્ય અને ચંદ્રવંશના રાજાઓનું સંક્ષિપ્ત વિવરણ અને બીજા રાજવંશની સમાલોચના. હારાજ ઈફવાકુથી આરંભી, શરામચંદ્ર પર્યંતન, અને બુધથી આરંભી શ્રીકૃષ્ણપર્યંતના સૂર્ય અને ચંદ્રવંશના રાજાઓના ચરિ તની સમાલોચના કરી. હવે આપણે, તેઓને પછીના રાજાઓના ચરિતની સમાલોચના કરવામાં પ્રવૃત્ત થયા છીએ. જયપુર અને બીકાનેરના રજપુતરાજાએ, પિતે રામચંદ્રના વંશધર છે એમ કહી સગર્લે આમપરિચય આપે છે. વળી યશલમીર અને કચ્છના રજપુત રાજાઓ પતે શ્રીકૃષ્ણનાવશમાં પેદા થયેલા છે એમ કહી પિતાના કુળના મહિમાને પ્રચાર કરે છે. મહારાજ યુધિષ્ઠિર, જરાસંધ, અથવા બીજા ચંદ્રવંશીય રાજા થકી ભારતવર્ષમાં કઈ હીંદુ રાજવંશ ઉપન્ન થયેલ છે કે નહિ તે વિષયના અનુ. શીલનમાં કમે કમે પ્રવૃત્ત થઈશું. ભગવાન રામચંદ્ર અને શ્રીકૃષ્ણના પરવતી સમયમાં સૂર્ય અને ચંદ્રવંશમાં જે સઘળા રાજા પેદા થયેલ છે, તેની પવિત્ર નામાવળી, બીજી વંશતાલિકામાં પ્રગટ થઈ છે. તે તાલિકામાં કમાન્વયે ત્રણ રાજકુળ સન્નિવેશિત છે. ૧ સૂર્યવંશ વ રામચંદ્રના વંશધર. ૨ ચંદ્રવંશ વ મહારાજ પરીક્ષિતના વંશધર. ૩ ચંદ્રવંશ વ મહારાજ જરાસંધના વંશધર. શ્રી રામચંદ્રથી સતી સીતાના પેટે બે યમપુત્ર પેદા થયા હતા. તેમાં મોટા પુત્રનું નામ કશ અને નાનાનું નામ લવ હતું. લવ થકી, મેવાડના રાણાઓ ૧ ઓળખાણ ૨ એકજ ગર્ભમાંથી પર થયેલા. ક રોડ, સાહેબ, લવને રામચંદ્રનો મેટો પૂત્ર કહી મેટા ભ્રમમાં પડે છે. રામઘણુ વગેરે ગ્રંથમાં કુશને મો પૂત્ર કહેલ છે. यस्तयोः प्रथमं जातःस कुशे मंत्र संस्कृतैः निर्माजनीयो नाम्नाहि भविता कुश इत्यसो। यश्चा वरज एवासीलवणेन समाहितः। निर्माजनीयो वृद्धाभि नाम्ना स भवितालवः રાવાથvi, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy