________________
૬૯૦
ટેડ રાજસ્થાન.
ઔરંગજેબે રાવભાવસિંહ તરફ એક ફરમાન પત્ર મેકહ્યું. અને કહેવરાવ્યું કે હાર હારરાજ!તમારી હીમત જોઈ હું સંતુષ્ટથયે અને તમારા દોષ માફ કયા, તમે દિલ્લીમાં આવી મારી મુલાકાત લે. પ્રથમ તે બુંદીરાજ તેમ કરવા સંમત થયે નહિ, પણ સમ્રાટે વારંવાર અભયપ્રદાન આપી, મંગળ કરવાની ઈચ્છા જાહેર કરી, તેથી તેણે દિલ્લીમાં જઈ તેની મુલાકાત લીધી. તેણે રાજકુમાર મજામના તાબામાં એ. રંગજેબને શાસનભાર મેળવ્યું. પણ તેને સ્વાધીને અને તેજસ્વી સ્વભાવ તેથી ગયે નહિ. - ઓગાબાદના શાસન કર્તુત્વપદે નીમાઈ રાવભાવસિંહ તેજ નગરમાં વાસ કરવા લાગ્યું. તેજ નગરમાં સર્વત્ ૧૭૩૮ (ઈ. સ. ૧૬૮૨) માં તે પરફેકવાસી થયે. તેજી, વિકમથી, શુદાચારથી અને દાક્ષિણથી તે વિશેષ પ્રસિદ્ધ થયે, એમ કહેવાય છે જે તે દુરાગ્ય પીડામાંથી આરોગ્ય કરવા શક્તિવાળો હતે.
રાવભાવસિંહ અપુત્રક ગુજરી ગયે, તેના ભાઈ ભીમસિંહને પિત્ર અનુવાદસિંહ, બુંદીના સિંહાસને બેઠો, સમ્રાટની અનુમતિથી તે અભિષિક્ત થયે. એરંગજેબના શાસનકાળ પ દાક્ષિણાવર્તમાં જેટલા યુદ્ધ થયા. તેમાં અનુવાદસિંહ હાજર હતા. એ સઘળા યુધ્ધ પછી એક યુધ્ધમાં એરંગજેબની જનાનાની સ્ત્રીઓ શત્રુઓના હાથમાં પડી, અનુવાદસિંહ મેટા પરાક્રમથી તેઓના શત્રુના હાથથી ઉધાર કર્યો, તેને એ વીર કાર્યથી સમ્રાટ પાસેથી તે ઘણી બક્ષીસો પાયે,
બુંદી રાજ્યના પ્રધાન સરદાર દુર્જનસિંહ સાથે રાવઅનુવાદસિંહને એક શેચનીય વિવાદ થશે. તેમાં અનુવાદસિંહને પુષ્કળ કષ્ટ ભોગવવું પડ્યું. દુર્જનસિંહના ઉધત આચરણથી ક્રોધોધ થઈ તેણે તેને અનેક ગાળ આપી, જેથી દુર્જનસિંહે સ્વામિ ધર્મ પગતળે કચરી નાખે, તે બુદીરાજ સાથેને સઘળે સંબંધ તે દઈ પિતાના નગરમાં આવે. વળી આત્મીય જનેને અને સેનિકને બુદી છે દેવાનું તેણે કહ્યું. થોડા સમયમાંએખબર સમ્રાટ નેમન્યાત્યારે તેણે અનુવાદ પાસે એક સેના દળ મોકલ્યું, દુર્જનસિંહ પરાજીત થયે તેને વિષય અને સંપત્તિ જપ્ત થઈ રાજ્યમાં દાખલ થઈ, પિતાના રાજ્યમાં શાંતિ સ્થાપના કરી. રાવ અનુવાદ સમ્રાટની આજ્ઞા થી અંબરરાજ વિષણસિંહની સાથે મેગલ સામ્રાજ્યની ઉત્તર સીમા સ્થિર કરવા ગયે. બુંદીરાજ ફરીથી તે પ્રદેશ છેડી ચાલે નહિ એ દુર દેશમાં તેનું મરણ થયું.
બુધસિંહ અને ધસિંહ નામના બે પુત્રને વાસે રાખી અનુવાદસિંહ પલેકગામી થશે. બુધસિંહ. પિતૃસિંહાસને બેઠે. તેના અભિષેક પછી થોડા દિવસ ઉપર સમ્રાટ ઔરંગજેબ, એરંગાબાદમાં વિષમ દર્દથી સપડાઈ ગયે, તે રોગ પ્રતિ દિન વધતું ગયે, તેના અમીર ઉમરાવે જાણ્યું જે આ સંકટમાંથી સમ્રાટને ઉધાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com