________________
દ્વિતીય અધ્યાય.
ગાદીપતિ અનુરાજથી તે રાવઢે સુધીના હારરાજનું પુનઃસમાલોચન, રવદેવાનું જુદી સ્થાપન. ઉશારાની હત્યા, દેવાને સિંહાસન ત્યાગ, તેના કાર્યનું અનુષ્ટાન, સમરસ હું, ચંબલ નદીના પુર્વપાર સુધી રાજ્યવિસ્તાર, કારીયા ભીલાની હત્યા, કોટાની ઉત્પતિ, નાપુનું સિંહાસનારાહણ, સાલકી ટેડાની સાથે વિવાદ, નાપુને પ્રાણ સંહાર, મહમરણ, હામુને અભિષેક, પથર ઉપર રાણાના અધિકાર કરવ.ની ચેષ્ટા, હામુનેા અહંકાર વીસિંહ વીરૂ, રાવગડગે, દુર્ભિક્ષ, ભ્રાતાએથી તાડિત થયેલ વાંઢાનું મટુંડામાં આશ્રસ્થાન, ટાકાના સંહાર કરી નારાયણદાસના પિતૃરાજ્યને પુનઃલાંભ, નારાયણદાસના સબધે કેટલાક ગપ્પા, ચિત્રેાડના રાણાને સહાયદાન. તેનેા જયલાભ, રાણા રાયમાની ભત્રીજી સાથે તેના વિવાહ, તેની અીણના સેવનની આસક્તિ, તેનું મરણ, રાવ સૂર્યમલ, ચિતોડની કોઇ રાજકુમારીનું પાણી ગ્રહણ, સાંધાતિક ળપતિ, આહેરીયા, રાવની હત્યા. હત્યાને પ્રતિશેાધ, સહમરણુ, રવરજન તેની નિષ્ઠુરતા, તેની પદચ્યુતી, તેનું નિર્વાસન. રાવઅજ્જુનનું મને નયન, વિસ્મયકર મરણ રાવજનનો અભિષેક,
ચોહાણ કુળના આદિ પુરૂષ વીરવર અનહૅલના અગ્નિસરકારથી તે અદીની પ્રતિષ્ઠા સુધી એ ફળના પ્રાચીન ઇતિહાસનું વર્ણન કરી આપણે કેટલાક પ્રધાન રાજાઓના ઇતિહાસની સમાલાચનામાં પ્રવૃત થઇએ છીએ.
અનુરાજને અશી મળ્યુ’, ઇષ્ટપાળ તેના પુત્ર સંવત્ ૧૦૮૧ (ઈ. સ. ૧૦૨૫) માં ઇષ્ટપાળ અશીમાંથી તાડિત થઇ અશીરને પામ્યા, તેનાથકી હારકુળની પ્રતિષ્ઠા થઇ. અશીર મેળવ્યા પછી કેટલા સમયે તેણે હારકુળની પ્રાણપ્રતિષ્ઠા કરી. તે ભટ્ટ ગ્રંથેથી નીકળી આવતું નથી.
સંવત્ ૧૨૪૮ ( ઈ. સ. ૧૧૦૩ ) માં કાગ્ગાના યુદ્ધમાં હામીરેપ્રાણ ખાયા.
રાવચાંદ યવનવીર અટ્ઠાઉદ્દીનથી સંવત ૧૩૫૧ માં અશીર નગરમાં હણાય. રણસિંહે અશીરથકી પલાયન કરી મેવાડમાં આશ્રય લીધો. સંવત ૧૩૫૩ માં વીનસર તેણે મેળયું. રાવગાંગા મડલગઢ, મૈનાળ વિગેરે નગરેા મળ્યાં, ખુચૈદા નગરની તેણે પ્રતિષ્ઠા કરી, રાવદેવાએ સવત ૧૩૯૮ ( ઇ. સ. ૧૩૪૨ ) માં મીનલેાક પાસેથી વાં ઉપષકા લઈ લેઇ બુંદીનગરની સ્થાપનાકરી. સઘળા પ્રદેશને તેણે હારાવતીના નામે પરિચિત ક.
ખુદીની સ્થાપના કરી રાવદેવાએ જોયું જે હાર છે, ઘેાડાક રજપુતની સહાયે અસખ્ય આદિમ અસભ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરતાં મીન પ્રજા વધારે મીનજાતને શી રીતે
www.umaragyanbhandar.com