________________
ટાર રાજસ્થાન.
સમસાયિક-પશુ તે બન્નેના અંતરમાં અનેક પુરૂષના અંતર છે. રામાયણુના મતમાં મહારાજ દશરથ, ઇક્ષ્વાકુથી ચૈત્રીશમા પુરૂષ, વળી બુધથકી રામપાદ ત્રેવીશમે પુરૂષ એકંદર અગીયાર પુરૂષના અંતર છે. આ સ્થળે જો વ્યાસે આપેલી વશતાલિકાના અનુસારે ગણના કરી જાયતા તેમાં ભયાનક વિઘ્યેય આવી જાયછે. વ્યાસમતે, ઇક્ષ્વાકુથકી મહારાજ દશરથ પંચાવનમે પુરૂષ એટલે તે રામપાદથી ખત્રીશમા પુરૂષ એવી રીતના સ્થળે કવિ કુલગુરૂ વાલ્મીકિની આપેલી વશતાલિકાનું અવલંબન કરવાથી કેટલુંક સામત્સ્ય આવી પડેછે.
જો વ્યાસે આપેલ વશતાલિકાની ગણનાના અનુસારે સૂર્યવ’શીય રાજાની ગણના થાય તે માટા વિપર્યંય આવી જાય છે તેથીકરી કાળ નિર્ણયમાં ભયાનક વિરોધ ઉઠેછે. અવશ્ય કહી શકાય છે જે શ્રીરામચંદ્રથી ઘણુાકાળ ઉપર મહારાજ યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ અને દુાધન પેદા થયેલ છે. અને કુરૂક્ષેત્રનું યુદ્ધ, રામાયણુના યુદ્ધ પછી ઘણાકાળ ઉપર થયેલું છે. શ્રીભાગવતમાં વર્ણવેલ છે જે બૃહુદખલ નામના એક સૂર્યવ’શીરાજાએ કુરૂક્ષેત્રના મેટા સગ્રામમાં મહારાજ દુર્યોધનને પક્ષ પક ડયા હતા. અર્જુનપુત્ર અભિમન્યુના હાથે તેનું મૃત્યુ થયું.”
એ બૃહૃદેબલ, ભગવાન રામચદ્રના મેટા પુત્ર કુશના વશમાં પેદા થયા છે, ગણનામાં તે રામચંદ્રથી ત્રીશમા પુરૂષ નીચે છે એટલે સુસ્પષ્ટ પ્રતીત થાય છે જે યુધિષ્ઠિર, કૃષ્ણ દુર્યોધન વીગેરેની બહુ પૂર્વે લંકા વિજેતા રામચંદ્રના જન્મ થયા ુતા, પણ આ સ્થળે વ્યાસ પ્રકતિ વશતાલિકાના અનુસારે ગણના કરવામાં આવે તેા, યુધિષ્ઠિર વીગેરેથી રામચ'દ્રનુ પૂર્વત થવાના બદલે, તેનુ ઉત્તરત્વ આવી પડે છે. એટલે લક! વિજેતા મહારાજ રામચંદ્ર, યુધિષ્ઠિર વીગેરેથી નીચે આઠમા પુરૂષ થઇ પડેછે. કેવું આશ્ચર્ય ! આવી જટિલવશ પત્રિકાના અંદરથી ઐતિહાસિક સત્યને આવિષ્કાર કરવા તે સામાન્ય વિડંબનાને વિષય નથી.
४
આ સ્થળે એટલું આવી શકાય છે જે બે વાલ્મીકિએ રચેલી વ'શતાલિકા સત્ય ગણી ગ્રહણ કરવાનુ' થાય તે ઉભયપક્ષનુ સામત્સ્ય થાય તેમ છે. વળી યુધિષ્ઠિર વીગેરેથી રામચંદ્રનુ પૂર્વત સાથીત થાય તેમ છે.
૧ વિદ્વતા-કુરક ૨ જીતનાર ૩ પ્રકાશીત ૪ ગ્રહણ કરવું, સ્વીકારવું ■ ततः प्रसेन जिनस्मात् तक्षको भविता पुनः । मनोवृहदबलोयस्तु पित्राते समरहतः ।
भागवतं ९ स्कंध १२ अध्याय.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com