________________
વીકાર.
પ્રથમ અધ્યાય,
વિકાનેર રાજ્યની ઉત્પતી, વીકા, આદિમજીત લોકની અવસ્થા તેઓની વિસ્તૃતિ. તેઓન શાસનવિધિ. જીવિકા અને ધર્મ નીતિ, વિકાના અભિયાત સમયના લોકોના ઉપતિ વેશની તાલિકા વિકાના સારરથનું કારણું વિકાના હાથમાં જીત મંડળનું વેચ્છાપૂર્વક આત્મસમર્પણ વસ્થા, વીકા અને તેની જીત, પ્રજાએ કરેલ જાતીયાનું આક્રમણ, જાહીયાનું વિવરણ. વિકાનો જય, ભટ્ટીઓના હાથથી ભાગારનું લઈ લેવું અને વાંકાનેરની સ્થાપના, વિકાના કાકાએ કરેલ ઉત્તર દેશને જ્ય. વિકાનું મરણ, તેના પુત્રનું કર્ણને રાજ્યાભિષેક, ભટ્ટીઓ પાસેથી દેશને જય. નુનકર્ણના પુત્ર જૈતને અભિષેક, વિકાનેરની ક્ષમતાને વધારો, રાયસિંહને અભિષેક દેશ જય વિકાનેરના છતલોકની સ્વાધીનતાને લપ, રાજ્યની શ્રીવૃદ્ધિ, અકબર સાથે રાયસિંહને સંબંધ તેનું સંમાન અને પ્રભુતા, જેહીયા કુળને બળવો અને તેઓનું ઉન્માન, તેઓની પ્રાચીન ધ્વંસા વિશેષમાં એલેકઝાંડરનું વિક્રમનિદર્શન, રાજશ્રાતા રાયસિંહે કરેલ પુનીયા જીતને પરાભવ, તેઓનું સંપુર્ણ દમન, સલીમ [ જહાંગીરી સાથે રાયસિંહની દુહિતાને વિવાહ સંબંધ, કર્ણનું સિંહાસના રોહણ, સમ્રાટની સેવામાં કર્ણના પહેલા બીજા અને ત્રીજા પુત્રને પ્રાણ ત્યાગ, કનિષ્ટ પુત્ર અનુયસિંહને અભિષેક, કાબુલના વિદ્રહનું દમન, તેના મૃત્યુ સંબધે અનિશ્વિતપણું, સ્વરૂ૫સિંહને અભિષેક, તેનું મૃત્યુ, સુજનસિંહ, જોરાવરસિંહ, ગજસિંહ અને રાજસિંહનું સિંહાસના રહણ. રાજસિંહની વિષમ યોગે હત્યા કરી તેના ઓરમાન ભાઈએ કરેલ રાજપાપહરણું, તેના વિરૂધે સરદારોનું ઉઠવું, ન્યાય સંમત ઉત્તરાધિકારી પોતાના ભત્રીજાનો વધ અને વિપ્લવ યુદ્ધ સજ મરાણાયહારકે કરેલ યોધપુરનું આક્રમણ વિકાનેરનું તાત્કાળિક વિવરણ, વહાવતીનું વૃત્તાંત.
આઠ રાજ્યથી સુવિશાળ રજપુતાનાનું શરીર ગતિ છે. તેમાં વીક
નેરનું રાજ્ય બીજી શ્રેણીનું અંતર્ગત છે. તે મહારાજ ધરાવના એક વિશાળ વંશતરૂની માત્ર શાખા. તે રાઠોડ વીરના સંતાનોએ જીગીષા વૃતિથી પ્રદિત થઈ પિતાના પિતૃ રાજ્યના ઉત્તર પ્રાંતમાં વિકાનેરની પ્રતિષ્ઠા કરી મરૂ ભૂમિના હૃદયે સ્થાપિત છે અને ચારે દિશાએ પ્રતત વાલુકારાશિથી પરિવેષિત થઈ વિકાનેર પિતાની સ્વાધીનતા લાંબો કાળ રાખવા સત્તાવાળું થયું છે.
જે વર્ષમાં ( સંવત ૧૫૧૫ ઈ.સ. ૧૪૫૯) માં મહારાજ ધરાવે રાઠોડ કુળનું રાજપાટ પ્રાચીન મુંદરથી યોધપુરમાં લઈ સ્થાપ્યું. તે વર્ષમાં તેને પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com