________________
મારવાડ
૨૯
-~
~V,
vvvvvvvvv', wwwww
અગ્નિ પરીક્ષણને દંડજે પ્રાચીનકાળે ભારતવર્ષમાં હતા તે દંડ મારવાડમાં આવતું હતું જે દંડથી સતી સિમંતિની સીતાએ પોતાની શુદ્ધતા અને પતિત્ય સપ્રમાણ કરી આપેલ છે.
પંચાયત પંચાયત પ્રથા ભારતવર્ષમાં નવી નથી. જે વિચાર વિધિ માટે અંગ્રેજ લકે પંચાયત પ્રથાને અગ્ય કરી માને છે તે વિચારવિધિ ઘણું પ્રાચીન કાળથી ચાલતી આવે છે અત્યાચારી મુસલમાને પણ તે વિધિથી આપણને વંચિત કરી શકયા નથી, તે પ્રશસ્ત વિધિ દીવાની વિચારમાં પ્રયુકત હતી એ વિચારમાં અસંતોષ પામેલ વાદી પ્રતિવાદી ફરી વિચારના માટે રાજા પાસે માથના કરતા હતા. વિચારલય કર્થ વિધિ ઘણો જ સામાન્ય હો વાદી જીલ્લાના હાકીમ પાસે કે ગામના પટેલ પાસે અરજ કરતો પછી પ્રતિવાદી તરફ સમન્સ નીકળતે, વાદી પ્રતિવાદીઓના સમન્સ કરી સાક્ષી લેવાતા તેઓની ગાદીની આણ એવી પ્રતિજ્ઞા અપાઈ જુબાની લેવાતી, વિચારના અંતે વિવાદની મિમાંસા થાતી વિચારપતિ, પોતાના નામની મહેર અંકિત કરતે જે સમયે દુર્તીતિમયી પાશ્ચાત્ય સભ્યતા ભારતવર્ષમાં પેસવા પામી નહોતી, શઠતા અને પ્રપંચતા કેનેકહે એમ ભારતવાસીઓ નહોતા જાણતા તે સુખના સમયમાં અને રજપુત જાતિના તે ગરવ કાળમાં એ સામાન્ય પંચાયત દ્વારા વિવાદની મિમાંસા થાતી પણ ભારત વર્ષના સુભાગ્ય સાથે તે પ્રથા હાલ અંતહિત થઈ.
રાજસ્વ–મારવાડનું રાજસ્વ અનેક ઉપાયથી પેદા થતું, ઉપાયમાં નીચેના ઉપાયે પ્રધાન
૧ ખાલસા જમીન વ ખાસ જમીન. ૨ લવણ સરોવર, ૩ શુક.
૪ જુદી જુદી જાતના કર, - મહાત્મા ટોડ સાહેબના સમયમાં મારવાડના અધિપતિઓને ખાસ જમીન થકી દશ લાખ રૂપિયાની પેદાશ હતી પણ ત્યારપછી પચાસ વર્ષ એટલે રાજા વિજયસિંહના શાસન કાળે તેની સોળ લાખ રૂપીઆની પેદાશ હતી, પ્રજા પાસેથી દ્ર ઉપર કર લેવાતું હતું, અગાઉના સમયમાં શસ્યને છાશ ઉપજમાં લેવા હિતે કમે ક્રમે તે ચતુથીત લુટી લેવાતે છેવટે રજપુત રાજાએ સદ્વાંશ લેતા હતા તે શિવાય રક્ષણ માટે પ્રજા કાંક કાંક કર આપતી હતી, તેમાંથી રક્ષણ અને કુટીલ ખર્ચ ચાલતું હતું, આજ મુંડ કર પૂર્ણ વયવાળા પ્રત્યેક છદ્ધષપાસેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com