SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ. પ૯ પુત્રને સોંપી કહ્યું “ ભાઈ કઈને કાંઈ ન કહેતાં આ અમારા પ્રાણ કુમારને લઈને અતિ છાનાઈથી પકણમાં જા ! ત્યાં જઈ શિવસિંહના હાથમાં તેને સાંપ! જોજે બીજા કોઈને આ બાબતમાં જાણ ન થાય? એક કડિયામાં તે બાળક રાજ કુમારને તે વિશ્વસ્ત નેકરે રાખે, તે અતિ છાનાઈથી પિકણું પહોંચે કેઇએ તેની હકિકત જાણું નહિ. પિકર્ણ સરદાર શિવસિંહનો મનોભિલાષ અનેક દરજે સફળ થયે, હવે માનસિંહને દપ દળી નાંખવા તે ઉત્સાહિત થયે, તેણે તે રાજ કુમારનું નામ ધકુલ રાખ્યું. શિવસિંહે બે વર્ષ સુધી ધકુળને અને ધકુળની હકીકતને બે વર્ષ છાની રાખી સરદારને પણ તે વાત જાણવા દીધી નહિ. જે માનસિંહ પ્રજાહિતેષિણી રાજ્યનીતિ અનુસરી રાજ્ય શાસન કરતા તે ધકુળનું નામ પિકમાં રહેત. કેઈના કણ ગોચર થાત નહિ. પણ રાડેડ કુળનુ બીલકુલ દુભાગ્ય માનસિંહે રાજ્યના મંગળા મંગળ ઉપર દષ્ટિ રાખી નહિ, તેણે પિતાની પાશવી વૃત્તિની ચરિતાર્થતાના માટે કનીતિમાં પગલાં મુક્યાં તે એકની ટુબુદ્ધિ તાથી મારવાડને અધપાત વહેલાસર છે. જે સઘલા સરદારોએ રાજ્ય પક્ષોને ત્યાગ કરી ઝારમાં તેની રક્ષા કરી છે અને બીજા સરદારો તેની ધૃણા કરતા. હતા એથી કરી રાજ્યમાં મહા અનર્થ થયે, જેઓએ ન્યાય અને વિવેકને યાગ કરી તેને પશુ પકડે હવે તેમાં માત્ર બે ચાર આશામી પ્રસિદ્ધ હતા. તેમાંથી પણ એક બે આશામીએ શિવસિંહને પક્ષ પકડે." જોત જોતામાં બે વર્ષ નીસરી ગયાં ત્યાર પછી શિવસિંહે પિતાના દળના સરદારેને ધકુળની હકિકત જાહેર કરી, તેઓ સઘળાએ માનસિંહને કહી મેકલાવ્યું “મહારાજ ! ભીમસિંહની વિધવા પત્નીને પેટે પુત્રને જન્મ થયે છે. હવે ધકુલને નગર અને શિવના અર્પણ કરી આત્મકૃત પ્રતિજ્ઞા પાલન કરે! પ્રત્યુત્તરમાં માનસિંહે જણાવ્યું “તજવીજ કરતાં જે પ્રમાણિક થાય જે ધકુળ ભીમસિંહને ધર્મમત પુત્ર તો હું તે પ્રતિજ્ઞા પાલન કરીશ,” સરદારે તેમાં સંમત થયા, રાજાએ તજવીજ કરવાની ચેષ્ટા કરી. ભીમસિંહની પત્ની તે સમયે ધપુરમાં રહેતી હતી માનસિંહ તેની પુરેપુરી તજવીજમાં રહ્યો. માનસિંહની શોધવાની ચેષ્ટાથી ભીમસિંહ પત્ની અત્યંત ભય પામી. માનસિંહને તજવીજ કરવા આવેલા જોઈ તે બહુ ભય પામવા લાગી તે ભયની પાસે સફથી અપત્ય નેહ નિહિત થયે, તેઓ વિચિમત થયા. તેઓ નિરૂત્સાહ થયા નહિ. અધિક ઉત્સાહથી તેઓ માનસિંહનું અનિષ્ટ કરવા લાગ્યા, ભીમસિંહની પત્નીએ ધકુળને પ્રસવ આયે, તેનું પ્રમાણ કેઈ ઠેકાણેથી નીસરતું નથી. માનસિંહ ઘણું દરજે નિરૂધ્વંગ થયું. તેણે જે પ્રતિજ્ઞા કરી હતી તે પ્રજનવશે તેણે પાળી નહિ. સરદારને એક પ્રધાનઉદ્યમ વ્યર્થ ગયે. ધકુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy