SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ યુવનસિંહ પિતાની અશ્વસેના સાથે ફરાણી સેનાનીની સામે થયે, સિંધીયાના ઉત્કૃષ્ટ સનિકે, યુવનસિંહની તલવારના ઘાથી પડવા લાગ્યા. રડેડ વીર શત્રુઓના તેપના બહારને ન ગણકારતાં શત્રુઓને દળવા લાગ્યા, રજપુતોનું ઘોરબળ સહન ન કરતાં મહારાષ્ટ્રીય સેના પલાયન કરવા લાગી, આજ સુશિક્ષિત ફરસી સેનાનું રણનૈપુણ્ય રજપુતોના પાસે હણાઇ ગયું. લાથી અને મમવેદનાથી મરેલા જે થઈ માધાજ સિંધીયે મથુરામાં પલાયન કરી ગયે, આ સુગમાં અજમેરને ઉદ્ધાર કરવા વિજયસિંહે પિતાના ધાઈ ભાઈને મોકદ, તેને ઉદ્દેશ સફળ થશે. અજમેરના ઉંચા કિલ્લા ઉપર રેડેડને પંચરંગી વાવટો ફડફડવા લા, ત્રણ વર્ષ એમ થતાં ગુજરી ગયાં. માજી સિંધીયે તે અરસામાં યુદ્ધમાં ઉતર્યો નહિ, પણ તેટલા અવસરમાં પિતાનું પ્રણ ગાવ ફરીથી મેળવવા એક ભયંકર યુદ્ધ કરવાની તૈયારી કરવા લાગ્યો. ત્રીજું વર્ષ વિતી ગયું. જે દિવસે રંગ ક્ષેત્રમાં માધાજી અને ફરાસી સેનાપતિ દલઇન રજપુતથી હાર પામી પલાયન કરી ગમે તે દીવસથી બેંતાલીશ માસ નીકળી ગયા. આજ ચોથા વર્ષને મધ્યકાળ હતા. રંગાયુદ્ધમાં માધાજી સિંધીયાયે જે દારૂણ અપમાન રહ્યું હતું આજ તેને બદલે લેવા તે મેટી સેના લઈ યુદ્ધ કરવા ઉતરી પડયે. માધાજી સિંધીયાના જેવું પ્રચંડ દળ બળ લઈ અગાઉ કેઈ રાજસ્થાન ઉપર હુમલો કરવા આવેલ નહતું. સિંધીયાની આવી રીતની મોટી યુદ્વ તૈયારી સાંભળી રડેડ રજપુતે મોટા ઉત્સાહે ઉત્સાહિત થઇ ઉઠયા. અને તેના હુમલાને પ્રતિરોધ કરવા તેઓ ક્યપુરના ઉત્તર ભાગમાં ગયા, કુશાવહ રજપુતની સેન પણ તેને મળવા નગરથી બહાર નીસરી. તુઆરવતીના સ્થળે રાઠોડ સેના અને કુશાવહ સેના એકઠી થઈ. તે સ્થળેજ બને સેનાએ મહારાષ્ટ્રીય સેનાની સામે થઈ. તે યુદ્ધથી મહારાષ્ટ્રીય સેના પરાભવ પામી પલાયન કરી ગઈ. આ યુદ્ધમાં રાઠોડની વીરતાથી રાઠેડે કુશાવહ રજપુતના ચક્ષુ શુળ થયા, તે દીવસથી તેઓ અંબર અને મારવાડને અધઃપાત કરવા કૃતસંકલ્પ થયા. તેમ થવાથી તે દીવસથી રજપુત જાતિની અધોગતિ થઈ. તે અધોગતિ. માંથી તે ફરીથી ઉંચી પદવીમાં આવી નહિ. જયપુર સેનાના એક માત્ર અપકર્મથી રજપુત લોકોનું બળ અને તેજ રસાતળે ચાલ્યું ગયું. મહારાષ્ટ્રીય કોને ૌભાગ્ય માર્ગ પરિષ્કૃત થયે. ભારત માતાના કઠેર દુખને એક નવે ઉપસર્ગ બહાર દેખાય. ફરીસીના યુદ્ધમાં મહારાણીથી રજપુતે હારી ગયા. એ યુદ્ધની શોચનીય દશાવાળા પરાજયના સમાચાર સાંભળી વિજયસિંહ અત્યંત શેકાતુર થયે. હવે તેને જયલાભની આશાએ ઉો ગઈ. હવે શું કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy