SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ ૫૫૯ સિંહે તેમ કરવા એક મોટું સેનાદળ તૈયાર કર્યું, એ બાળચિત અન્યાય વ્યવહાર કુશળસિંહના કાને પડયે. રસિંહને એવા અમંગળકારક વ્યવહારમાંથી અટકાવવા તે રામસિંહની સભામાં આવ્યું તેને જોતા રામસિંહ બોલ્યો, “ગુર્જ ગંક વળી તું કેમ આવ્યો તારૂં વિકટ મુખ મારાથી ડું લેવાય તે સારૂ.” ચંપાવત સરદારે કહ્યું, બાળક તે જે રડહદયમાં કઠેર વેદના દીધી છે તે રાઠોડ ઈચ્છા કરે તે સઘળા મારવાડને વિપર્યસ્ત કરી શકે, એમ કહી તે ઉઠી નિ, પિતાના સામતને એકઠા કરી મુંદીયાવાર તરફ ચાલ્ય. રાત્રીએ બીજા પહેરમાં પગલું મુક્યું. એટલામાં ભકતસિંહને ખબર મળ્યા જે સરદાર ચુડામણી કુશળસિંહ નાગોરના પ્રાંત ભાગના મુંદીયાવારમાં આવી વિશ્રામ લે છે. રાઠોડ રાજકુમાર ભક્તસિંહ તે સાંભળી પિતાનું વાસગ્રહ છે ભટ્ટ કવિના વાસમાં આવે. આવીને જોયું તે કુશળસિંહ નિદ્રિત છે. ભકતસિંહને જોઈ ચંપાવત સરદારના નેકરે તેને જગાડવા ઉદ્યોગ કરવા લાગ્યા. ભકતસિંહે તેઓને વાય અને કુશળસિંહની શય્યા પાસે બેઠે. એગ્ય કાળે કુશળસિંહને નિદ્રાભંગ થયે. આંખ ઉઘાડી તેણે હકકો મા. એટલામાં તેના નેકરે આંગળી ચીંધી રાજકુમારને બતાવ્યું. કુશળસિંહ ગભર થઈ શયામાંથી ઉઠ, વિરામદાયિનિ નિદ્રાના સુખાલિંગનથી તેને રષ અને છઘાંસા કમ થયેલાં હતાં તે આ ક્ષણે ભકતસિંહના દર્શને વધી પડ્યાં. ત્યારે કુશળસિંહે ભકતસિંહને કહ્યું “ રાજકુમાર આ મસ્તક હવે તમારા કામમાં ઉપયોગમાં લઈશ. ” ચંપાવત સરદાર ધપુર છે ભકતસિંહ પાસે આવ્યા તેથી કરી રામસિંહના નેત્ર ઉઘડયાં નહિ તે સમજી શક્યો નહિ કે થોડા સમયમાં એક મોટી વિપદમાં તેને પડવું પડશે, અથવા તેની તે સમજવાની સત્તા નહતી, તેણે હીરાને છેડી કાચને આદર ક. કેલને દુર ફેંકી કાગડા ઉપર મેહ, ઉમીયાનકારચી નામને હીન પદવાળે એક રજપુત તે સમયે યેધપુરમાં રહેતા હતે. એ નીચ રજપુતની કુમંત્રણામાં તે એટલે બધે મેહિત થયે હતું જે ઉમીયે જે બોલે તે તે કરી આપતે. મોહમાં પડેલા રામસિંહે ઉમીયાની હીન બુદ્ધિ જાણી નહિ. કુશળસિંહ રોષ પામી તેને છોડી ચાલ્યા ગયે, તેને પાછા ફેરવવા તેણે બીલકુલ ચેષ્ટા કરી નહિ. પિતાના દુરાચરણને વિષે વિચારી તે લજજીત થયે નહિ. વળી મારવાડના પ્રધાન કુંપાવત સરદારનું સભામાં તેણે એવુંજ અપમાન કર્યું. જે અપમાનને વિષય સાંભળતાં કાને હાથ દેવા પડે * કવિવર કર્ણનું નિવાસ સ્થળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy