________________
૫૫૬
ટીડ રાજસ્થાન
શાહનું રાજ શાસન પુરૂ થયુ. તેના ચરણમાં કઠણ લેાઢાની એડી પડી, નાદીરશાહ તેને રાજધાનીમાં લઈ ગયા. મહમદશાહના પતન ઉપર દિલ્લી નાદિરશાહના કબજામાં આવી અજ્ઞાન વીરે દિલ્લીનું સર્વસ્વ લુંટી લીધું. અગણ્ય નરનારી નાં શાણિતથી પોતાના હાથ કલુષિત કરી, તે પેાતાના દેશમાં ગયા. તે દિવસથી વીરવર ખાખરના સિંહાસનને જે પ્રચર્ડ ઘા લાગ્યા તે ઘાથી તેનું અધઃપતન ધીમે ધીમે થવા લાગ્યું. તે અનિવાર્ય અધઃપાત થકી તે પાછું ઉભું થઇ શકયુ નહિ. તે સુયેાગમાં ભારતનું સિંહાસન હસ્તગત કરવા રજપુતા ચેષ્ટા કરત તા આજ ભારતવર્ષની છાતી ઉપર આય સંતાનને વાવટા ઉડત પણ ભારતવર્ષના દભાગ્યે રજપુતાને તેમ કરવાનું સુજ્યુ' નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com