SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ ટાડ રાજસ્થાન રાઠોડ રજપુતેા તેના ઉપર સંશયની દ્રષ્ટિએ જુવે છે. સ્વદેશવાસીઓને મોભાવ જાણી લઇ તેણે સ્થિર કર્યું જે વિશેષ સતત સાવધ અને વિચિક્ષણ નહિ થવાય તેા નાગારના ત્રણસે સાઠ નગરના ઉપભાગ થાય તેમ નથી, પેાતાના બાહુબળ વિના આત્મરક્ષા થાય તેમ નથી, એમ ભકતસિંહ જાણતા હતા. પારકાના ખળ ઉપર આધાર રાખી બેસી રહેવું તે વીરચિત કા નથી એમ ભકતસિંહ સંપૂર્ણ રીતે જાણતા હતા. એ ધારણાના અમલથી ભકતસિંહે પોતાની પદ મર્યાદા આજ સુધી અક્ષુણુ રાખી શકયા. પણ આ સમયે તેણે કવિ કની સલાહથી એક વિચિત્ર નીતિ પકડી. કવિ કર્ણે શીરપુલંદના પરાજયનું વિવરણ પોતાના ગ્રંથમાં પુરૂ' કીધું. ત્યારપછી તેણે ચેાધપુરના ત્યાગ કરી નાગેારમાં રહેવાનું શરૂ કર્યું, સજાતીય ખીજા કવીઓની જેમ ક કુટ નિતિમાં પારદશી હતા. તે પ્રતિભાશાળા અને શુદ્ધ ચરિત હતા. તેની અમૃતમયી ગાથાનું શ્રવણ કરી લેાકેાને તેના ઉપર ભકિત અને નિા રાખવાનું. સખળ કારણ હતું. તે જે ખેલતા તેને રાઠોડા દેવવાકય તુલ્ય ગણતા. ટુકામાં રાઠોડો તેની સલાહ મુજબ ચાલતા હતા. યેાધપુર છોડી નાગારમાં કવિ ક આવ્યા ત્યારે ભકતસિંહે મોટા સમાનથી તેને ગ્રહણ ક રાજકુમાર ભક્તસિંહે પેાતાની અવસ્થાનું આદ્યપાન વિવરણ કવિ ક પાસે જાહેર કર્યું. કવિ કર્યું, નિવિષ્ટ મને તે વિવરણુ સાંભળી તેને સલાહ આપી જે “ અખર રાજ સાથે મહારાજ ભક્તસિહના વિવાદ થાય તેમ કર ! જેથી તારૂ' મંગળ થાશે. ” કવિ કર્ણની કુટીલ મંત્રણા, રાજ કુમાર ભક્તસિહે માથે ચઢાવી. તે મત્રણાના પ્રત્યેક શબ્દો પાળવાને સુયાગ જોવા લાગ્યું. થડા સમયમાં તે સુગ આવી પહોંચ્યા વીકાનેરના રાજકુમારે કાઇ કાવશે અભયસિંહના રાષાનળ પ્રદીપ્ત કર્યા હતા, મારવાડ રાજે તેને શાંતિ આપી, પોતાના રાષાગ્નિ નિવણુ કરી દેવા સકલ્પ કર્યો., મારવાડ રાજ અભયસિંહૈ, પોતાના સામત સાથે લશ્કર લઈ તેની રાજધાની ઘેરી લીધી, ઘેરાએલ વીકાનેર રાજે કેટલાંક અઠવાડીયા તેના ઘેરાના પ્રતિરોધ કયે. પણ ખાદ્યપેય દ્રવ્યના અભાવથી તેની નગરી દ્વારની ચેષ્ટા નિષ્ફળ ગઈ રાઠોડ સરદારોની ગુપ્ત સહાય ન હત તા વીકાનેરરાજ અભયસિંહને શરણે થાત, વીકાનેરના રાઠોડએ મારવાડના રાઠોડનું સંમાન ધણી વકત જાળવ્યુ હતુ. તેના લીધે મારવાડના રાઠોડે વીકાનેરને ગુપ્ત સહાય આપવા લાગ્યા. રાજા અભયસિહે વીકાનેરના ઘેરો ઘાલ્યા. તે સમયે કવિ કણે રાજકુમાર ભક્તસિ'હને કહ્યુ કુમાર ! આવા સુયૅગ ફ્રી આવવાને નથી. ” “ <C આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy