SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ રડ રાજસ્થાન જે દિવસે મેગલ સેનાએ અજમેરને ઘેરે ઘાલ્યા, તે દિવસે જજીયા સગ્રાહક ઇસરતખાંએ ઇદને પિતાના હાથે નાગ કીટ્ટાના રાજ્યને અભિષેક કર્યો, પણ હોળીના ઉત્સવ ગયા પછી યુદ્ધની તૈયારી થવા લાગી. તેને લેઢાને દેહ, પવિત્ર જળ ધોવા. ત્યારપછી રજપુતોએ છાગના બળીદાન આપ્યા તેમ સિધુર અને છાગના લોહીથી તપને દેહ અભિષિક્ત કર્યો, તે યુદ્ધની તૈયારી રાવ ઈદ્રિ પામ્યું. થોડા સમયમાં નાગોરને ઘેરી લીધું. ઇંદ્રએ પિતાનું સંમાન અને કીલ્લો અભયસિંહના ચરણમાં મુકાયાં. ત્યારપછી એનવાજીના પ્રેમ પ્રદેશના રાજ્યમાં અભયસિંહે ભક્તસિંહને અભિષેક કર્યો. મેવાડ, યશલમીર, વિસનેર અને અંબરના અધિપતિઓએ અભયસિંહની પાસે અનુવંદન પત્રો મેકલાવ્યા. ત્યારપછી તે પિતાની રાજધાનીમાં આનંદ કેલાહળથી આવ્યો. સંવત્ ૧૭૮૧ માં એ બીના બની. સંવત્ ૧૭૮૩ માં દિલ્હીમાં સમ્રાટન. ઘેર આવવા અભયસિંહને હુકમ મળે, અભયસિંહ પોતાના સામંત સરદારે સાથે દિલ્લી જવા નીકળે, તેના ઉપર વસંત રેગ (શીળી ) ને હુમલે થયે. તેનાથી થતા અમંગળમાંથી બચાવવા રજપુતેએ જગરાણીની એ માનતા કરી. સંવત ૧૭૮૪ માં રડેડ રાજ અભયસિંહ દિલ્લીમાં આવી પહોંચ્યો. તેના સંભ્રમ માટે સમ્રાટે પ્રધાન સામંતને તેની સામે મેકલ્યા હતા, ત્યાર પછી સભા સ્થળે આજો, સમ્રાટે તેને આદરથી ગ્રહણ કર્યો તેણે તેને કહ્યું “ખુશબખ્ત મહારાજ રાજેશ્વર ! આજ અનેક દિવસ પછી આપણે એકઠા મળ્યા. ” આજ અમે પરમ સુખને અનુભવ કરીએ છીએ, આજ આખાસનું ગૈરવ બમણું વધી ગયું છે. ” અભયસિંહે પિતાના વાસભવન ઉપર જવા સમ્રાટ પાસેથી વિદાયગિરિ લીધી, સમ્રાટે તેના વાસભવને, જુદી જુદી જાતના ફળ મેવા વગેરે મોકલી તેની અભ્યર્થના કરી. સંવત ૧૭૮૪ માં શિર બુલંદખાં વિદ્રોહી થઈ ઉઠશે તે વિદ્રોહના દમન અથે રાડેડ રજપુતેને અપૂર્વ શાય બતાવવું પડયું, ભટ્ટ કવિ તે સંબંધે દક્ષિણાવર્ત માં વિવાદ વિર્ષમવાદ પ્રતિદિન વધી પડે. શાહજાદાનેમલી વિદ્રોહી થયે, તેણે સાઠ હઝાર સૈનિકેથી માલવ પ્રદેશ, સુરત અને આમદપુર ઉપર હમલે કર્યો. તેના હાથથી સમ્રાટના પ્રતિનિધિ ગિરિધર બહાદુર, ઈબ્રાહીમકુલી, રૂસ્તમઅલી અને મેગલ સુજાત યુદ્ધ ક્ષેત્રમાં પડયા. એ સમાચાર સમ્રાટના કઈ ગેચર થયા. બળવાનું દમન કરવા તેણે શીતળાદેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy