________________
0005
દશમ અધ્યાય. <p>!>}*
L..
અભયસિંહની પિતૃહત્યાજ ભારવાડના અધઃપાતનું કારણ, સમ્રાટને સ્વહસ્તે અભયસિંહના અભિષેક, અભયસિંહનું યોધપુરમાં આવવું. પુરાહિત વગેરેનું તેનું ધન દાન, કકાવ અભયસિંહને નાગારના જય નગર પ્રદેશનું ભકતસિ ંહને સમર્પણ. અભયસિંહના હુ થે ।મીયાંના પરાજય, સમ્રાટના દરબારમાં જવું અને તે નિમિતે નગર વિગેરેનું દર્શન, વસંત રાગનું આક્રમણ, સમ્રાટ સભામાં જવું ગુર્જરના રાજ પ્રતિનિધિ અને દક્ષિણાવના રાજા જંગલીની વિદ્રોહિતા, વિદ્રોહીઓના વિરૂધ્ધ યુદ્ધ યાત્રા કરવા ઉશ્કેરણી તથા ખીડું આપવું, એકઠા થયેલ સભાસદનું ખીરું લેવાનું અસ’મતપણું, રાઠોડ રાજનું બીડું લેવું, તેનું અજમીર દર્શન, પુષ્કરમાં અખર રાજ સાથે તેની મુલાકાત, સામ્રાજ્યની સર્વનાશ કલ્પના, મેરના નગરમાં મુર્ખાસિંહ સાથે તેની મુલાકાત, યેાધપુરમાં આગમન, મંગળા ચરણ, મીનલોકોને અત્યાચાર, રજપુત સામંત સેનાનું વિવરણ, શિરાના મીન લેાકેાનું અભયસિંહ થકી દમન, શીરે રાજની સધિ પ્રાર્થના, અભયસિ ના સહાયાથે તેની સેનાની મદદ, અમદાવાદ ઉપર તેની યુ યાત્રા, ત્યાંના શાસન ને શરણે થઇ જવા કહેવાને બે લાવવું, રજપુતના યુદ્ધ સભા, સેના દળના સંમુખ ભાગ ચલાવવાના ભકતસિહના મનેોભીલાષ. યુદ્ઘાથૅ મંગલા ચરણ, શીરભુલદનું આત્મરક્ષાયે કૈાશલ, યુદ્ધ, રજપુતાના જય, શીરભુલંદનું આત્મસમર્પણુ સમ્રાટની પાસે તેનું બંદીરૂપે પ્રેરણુ, અભયસિંહનું ગુજ્જર શાસન, તેનું ચોધપુરમા પ્રત્યાગમન.
દિવસે દુરાચાર અભયસિ ંહે પિતૃ હત્યાનું મહા પાપ કર્યું તે દિવસે, રાટેાડ કુળનો સાભાગ્યસૂર્ય અસ્ત પામ્યા, તે દિવસે મારવાડ ક્ષેત્રમાં અમ’ગળના સૂત્રપાત થયા. ૯ના પ્રરોહ મહેલના શિખર ઉપર ઉગી જેમ માટા થઇ મહેલને તેડી નાખે છે તેમ તે અમંગળે અંકુરિત થઈ મોટી વૃદ્ધિમાં આવી મારવાડ ભૂમિને તોડી નાંખી, છેવટે રાડેડ કુળનું સિહાસન સમૂલ ઉત્સાહીત થયું, અભયનાં તે મહા પાપના ફળ તેના વધરાને ભાગવવા પડયા, મારવાડનુ ખીલ્કુલ દુભાગ્ય એટલેજ અભયસિહને એવી દુતિ સુજી જે તે દુતિ સુજી નહેાત અને રાજ્યમાટે તે ઉપયુક્ત અવસર જોતા તેના વધરા જગતમાં પ્રતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com