________________
મારવાડા
૫૩૭
તમે બંધ કરે. ” નાથનાં વચને નિષ્ફળ ગયાં, તે સઘળાં સમરિવરે બોલી ઉડયા, “ અમે જગને ત્યાગ કરી શકીએ પણ જીવિતનાથનો ત્યાગ કરી શકશે નહિ.” પવિત્ર જળમાં સ્નાન કરી સહમરણ કરવા ઉદ્યત થયેલી રાણીઓએ મને હર વસ્ત્ર પહેર્યો. એકવાર સ્વામીની ચીતાને તેઓએ નમસ્કાર કર્યો. મંત્રી વિગેરેએ તેઓની સંમુખે ઉભા રહી તેઓને તે કામમાંથી અટકાવવા વાયા, પણ તેઓનું કહેવું નિરર્થક થયું, ચહાણી પટ્ટરાણી સહુથી અગ્રસર ઉભી હતી. છેવટે તેની સંમુખે ઉભા રહી મંત્રી સામંત વગેરેએ કહ્યું. “મા! તમે રાજે. શ્વરી છે ! તમે દેહત્યાગ કરશે તે રાજ્યનું અમંગળ થાશે. તમારા શીવાય અયસિંહને અને ભકતસિંહને કણ નેહથી લાલનપાલન કરશે. હવે તમે બ્રહ્મચર્યમાં મન આપો. દીન દરિદ્રનું પોષણ કરે! 2ષીતપસ્વી વગેરે મહાત્માની સેવામાં તત્પર રહે. પણ પટરાણીએ તેઓની વાતને કર્ણપાત કર્યો નહિ. તેણે ગંભીર સ્વરે કહ્યું, “ રાજમહીષી કુંતીએ પિતાના પાંચ પુત્રનું ગૌરવ જોવા માટે સ્વામીનું અનુમાન કર્યું નહિ, પણ તેની આશા શું સફળ થઈ. એ જીવન છાયાના જેવું અવાસ્તવું છે. આ સંસાર દુઃખ યંત્રણાથી પરિપૂર્ણ છે. આ ક્ષણે સ્વામીની સાથે અગ્નિમાં પેસી જીવીત સાર્થક કરીએ.
એટલામાં શકવાદ્ય વાગી ઉઠયું. મહાપ્રસાનનું અનુયાત્રીદળ ધીરેધીરે અગ્રસર થયું. સઘળાના મુખમાં હરિનામ વૃષ્ટિના ધારાપાતની જેમ ધનરત્નનાં દાન થયાં, રાજવનિતાના મુખમંડળ સૂર્યની જેમ પ્રભાવાળાં થઈ ઉડ્યાં. તે પ્રચંડ ચીતામાંથી અવીરલ ધુમ પુંજ બહાર નીકળવા લાગે, એકઠા થયેલા લેકે તાળી પાડી હર્ષને નાદ કરવા લાગ્યા. કમે ચિતા ભયંકર અગ્નિય પર્વતની જેમ સળગવા લાગી. પતિપ્રાણા સાધ્વી રાણીઓ બળતી ચિતામાં પેઠી. કેઈના મુખ ઉપર પંઈરાગ્ય કે અપ્રિતિ જોવામાં આવી નહિ. તેઓએ અગ્નિમાં દેહ તજી પિતૃકુળને ઉજજવલ કર્યું
આ સ્થળે અજીતસિંહના પવિત્ર જીવન નાટયનો પર્યવસાન આવ્યું. આ સ્થળે રાઠોડ કુળની રંગભૂમિમાં એક ઉજવલ નાટકના અભીનયને શેષ થયે. જે સઘળા પ્રખ્યાત નામવાળા રાજાઓ મરૂસ્થળના સિંહાસને બેઠા છે તેમાં મહારાજા અજીતસિંહ એક પવિત્ર ચરિતવાળા રાજે છે. તેનું જીવન પવિત્ર છે. તે જુદી જુદી ઘટનાથી પરિપૂર્ણ છે. જે દિવસે. નૃશંસ ઔરંગજેબના પાપાચારથી મમ: હત થઈ રાઠોડ કુળકેસરી મહારાજા યશવંતસિંહે સુદૂર હીંદુકુશ પર્વતની તળે. ટીમાં પ્રાણ ત્યાગ કર્યો, જે દીવસે તેની શેકવિધુર વિધવા પનીએ અછતને જન્મ આપી પિતાના સ્વામીનુ અનુગમન કર્યું, તે દીવસથી યવનના દર્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com