________________
નવમ અધ્યાય.
સમ્રાટની આશાથી અછતનું વિદ્રોહદમનના માટે શિવલોક ગિરિ પ્રદેશમાં જવું. સમ્રાટનું મૃત્યુ, ગ્રહ વિવાદ, ગુજર્જરના પ્રતિનિધિ પણ ઉપર અછતને અભિષેક, સમ્રાટની સભામાં પિતાના પુત્રને મોકલવાને અછત તરઃ આદેશ, નાગોર સરદારનું આક્રમણ અને તેને પ્રાણુ સંહાર, પ્રતિશોધ રાજકીય સેનાદળથી મારવાડનું આક્રમણ, યોધપુરના અવરોધ સંધિબંધનની કેટલીક પ્રતિજ્ઞા, સમ્રાટની સભામાં અભયસિંહનું જવું, અછતની દિલી યાત્રા બે સૈયદ મંત્રી સાથે તેનું સંમેલન, સમ્રાટને કારમાં પિતાની દુહિતાનું સંપ્રદાન, યોધપુરમાં પ્રત્યાગમન. તેનું રાજસભામાં આહાન, જયાકરનું ઉઠાવી લેવું, અછતની ગુર્જર યાત્રા દ્વારકાની દેવપુજા, તેને અનુયાત્રીઓનું ઐશ્વર્ય, સૈયદે સાથે પયંત્ર, અછતની સાથે સમ્રાટની મુલાકાત રાજ્યમાં જુદી જુદી જાતના દુભિષિક્ત, દક્ષિણાવર્ત થકી હસનઅલી, અછતની અને સૈયદના શત્રની આહત, રાઠોડ સેના લઈ અછતને મહેલને ઘેર, સમ્રાટને પ્રાણ સંહાર, તેના ઉત્તરાધિકારીઓ મહમદશા, અંબરના વિરૂધે તેની યુદ્ધયાત્રા, અછતની પાસે અંબરરાજની આશ્રય પ્રાર્થના, તેનું અમદાવાદનું દાન, યોધપુરમાં પાછું આવવું. અંબરરાજ સાથે અછતની દુહિતાને વિવાહ, સૈયદના મૃત્યુના ખબરથી અછતની વિપદશંકા, અજમેરનું આક્રમણ, અજમેરમાં હીંદુધર્મનું પુનઃસ્થાપન, યવનસેનાએ કરેલ મારવાડનું આક્રમણ ત્રણ હઝાર રજપુત સાથે તેની સામે અભયસિંહનું યુદ્ધમાં ઉતરવું, શંબર યુદ્ધ ભરતપુરના અધિષ્ટાતા ચોરમાન જાટને અછતનું આશ્રયદાન, સમ્રાટનો યુધ્ધોધમ, અજમેરના રક્ષણ માટે યુદ્ધ, અજમેર પ્રત્યપિત કરવાને અછતની સંમતિ, સમ્રાટની છાવણીમાં અભયસિંહનું જવું. તેની અભ્યર્થના, તેનું ઉદ્ધત આચરણે. પુત્રહસ્ત અછતનું ભરણુ, રાજરૂપક ગ્રંથમાં અછતની અદિ ક્રિયાનું વિવરણ, વાાં ઉભા થાય એવું સહમરણ, અતનું ચરિત વર્ણન.
કવિકર્ણધને પિતાના ગ્રંથમાં અછતની જીવન માટે જે લખેલું તેને અનુવાદ આ નીચે આપવામાં આવે છે
સંવત ૧૭૬૮ માં રડેડ રાજ અછતને નાહ અને હિમગિરિના અધિ પતિને જીવતાને મળે તે પાર્વત્ય સરદાર, તેના અમિત ભુજબળે પરાજ્ય પામે. ત્યારપછી તે પર્વત પ્રદેશમાંથી વિદાયગિરિ લઈ તે સુરધુનીના તટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com