SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પર ટેડ રાજસ્થાન, તમારે હદદો વધશે જે તમે દુર્ગાદાસને છતી નહિ શકશે તે તમને પદ ચૂત કરી તમારા અધિકાર ઉપર સુકેતને નીમીશ” સુફીખાં વિષમ વિપદમાં પડ. અભીષ્ટસિદ્ધિ માટે બીજો એક ઉપાય ન જોતાં તેણે અછતની પ્રતારણા કરી પિતાને અધિકાર અલૂણું રાખવા વિચાર કર્યો. તેણે રાઠોડને મર્મવાળો પત્ર લખે, જે “આપનુ પિતૃરાજ આપને આપી દેવા મારી પાસે સનદ આવી છે એટલે તે આપ જાતે અંહી આવી લઈ જાઓ, એ પત્ર પામતાંજ અછત વીશ હઝાર રાઠોડ સિનિકને લઈ અજમેર તરફ ચાલે. પણ શત્રુઓની તે બાબતની કેવી ઈચ્છા છે તે જાણવા તેણે પ્રથમ મુકુંદ ચંપાવતને મોકલ્ય, મુકુંદે પાછો આવી સઘળી બીના અછતને કહી, અજીત તેથી અણું માત્ર ભય પામે નહિ, તેણે સરદારને કહ્યું “સરદારે ! હવે આપણે બહુ પાસે આવી ગયા, ત્યારે ચાલે એકવાર અન્ય દુગે જઈને જોઈ આવીએ ” એ વાત બોલી અજીત દળ સાથે અજમેર તરફ ગયે. અછતની વસ્યતા સ્વીકાર્યા સિવાય દુત્ત સુખને કાંઈ ઉપાય રહ્યો નહોતે, સુખાં ભયમાં પડે. અછતની મનસ્તુષ્ટિ માટે તેણે તેને ધન રત્ન વિગેરેના ઉપહાર આપ્યા. સંવત ૧૭૪૮માં મેવાડમાં જુદી જુદી જાતના વિપ્લવને આવિર્ભાવ થયે. રાજકુમાર અમરે પિતાના પિતા જયસિંહના વિરૂધે તલવાર લીધી, મેવાડ રાજ્યના સઘળા સરદારે તેની સાથે એકઠા મળી ગયા. રાણો ભયથી ગદવાર રાજ્યમાં પલાયન કરી ગયે, અને ગેમરમાં સેના દળનો સંગ્રહ કરવા લાગ્યા અમારે ત્યાં હુમલે કરવાની તૈયારી કરી. રાણાએ રાઠોડની મદદ માગી. મેરતીય રાઠેડે તેની મદદમાં દેડયા. અજીતે, તેની મદદે દુર્ગાદાસ અને ભગવાનદાસને મોકલ્યા. પિતા પુત્ર વચ્ચે તકરાર ત્યાં તેઓએ ભાગ્ય એ પ્રમાણે રાજસિં હાસનનું રક્ષણ થવાથી રાણા મારવાડથી કૃતજ્ઞતા પાસે બંધાયે. રાડોને અદમ્ય અધ્યવસાય અને અસીમ પરાક્રમ ઈરિગજેબના મનમાં જુદી જુદી આશંકા પેદા થઇ, એક નવી આશંકાએ તેના હૃદયને ઘેરી લીધું, રાજ કુમાર અકબરની એક દુહિતા દુગાદાસના આશ્રયમાં હતી. અછતને પુખ ઉમરને જાણ ઔરંગજેબે, તે યવન કન્યાના સમાન સંભ્રમ માટે આશંકા લીધી, તેણે રડેડ રજપુતે સાથે સંધિ સ્થાપવાનું મુકરર કર્યું નારાયણદાસ કુલંબી મધ્યસ્થ થયે, એવી રીતની બીનામાં સંવત્ ૧૭૪૯ નું વર્ષ ચાલ્યું ગયું. યવન લેકે નિહસ્ત મહેતા, સંવત્ ૧૭૫૦ માં જુદા જુદા પવન શાસન કર્તાઓએ લશ્કર એકઠું કરી અછત ઉપર હુમલો કર્યો. અછતને ફરીથી ગિરિમાં વાસ કરવાની ફરજ પડી, બળવંશીય અશે, યવન સેનાની સામે થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy