________________
અમ અધ્યાય.
-----
---- બાળક, રાજકુમારને જોવાની સરદારની પ્રાર્થના, રાઠા સાથે કેટાના દુર્જનસાલનું મળી જવું, આબુ તરફ તેઓનું જવું, સરદારનું રાજદર્શન, સરદાર સાથે અજીતનું સ્થાને સ્થાને ભ્રમણ, ઔરંગજેબને ભય, તેની મદદથી એક અપનૃપતિને આવિર્ભાવ, એક થયેલા રાઠોડ અને હારના વિકમ બળે મારવાડમાંથી મોગલ સેનાનું ચાલ્યું જવું, પુરમંડલમા તોફાન, હાર રાજાનું મરણ, દક્ષીણવર્તમાંથી દુર્ગાદાસનું પાછું આવવું, તેના હાથે સુફીખાને પરાભવ, અછતને કરવાની સુકીખની ચેષ્ટા, તેની અકૃતાર્યતા અને અપમાન, મેવાડમાં રાજકુમાર અમરસિંહને વિદ્રોહ, રાણાનું રાઠોડેનું આખુલ્ય દાન, અકબરની દુહિતા માટે ઔરંગજેબની સંધીપ્રાર્થને, ગિરિ વનમાં ફરીથી અછતને આશ્રયવાસ, વિજયપુરને મામલે, રાઠોડને જ્ય, પિતાની પિત્રી માટે ઔરંગજેબની અશંકા, રાણાની ભત્રીજી સાથે અછતને વિવાહ, યુદ્ધ બંધ રાખવા કરી ઉધોગ, રાજકુમારીનું પ્રત્યર્પણ, રાઠોડની યોધપુરની પ્રાપ્તિ, દુર્ગાદાસની મહાનુભાવુકતા, અછતને રાજ્યાધિકાર, તેની ફરીથી દુર્ગતિ, હીંદુજાતિની દુર્દશા અછતને પુત્રલાભ, દુનાનું યુદ્ધ, ઔરંગજેબના મૃત્યુથી - હીંદુઓને આનંદ, અજીતને યોધપુરને પુનરધિકાર, મુસલમાની દુર્ગતિ. બહાદુરશાહનું નામ ગ્રહણ કરી આજીમનું પિત સિંહાસને બેસવું, આનું યુદ્ધ, સમ્રાટને મારવાડ ઉપર હુમલો કરવાનો ઉદ્યોગ, અજમેરમાં આવવું, યવનની વિશ્વાસઘાતકતા, અકસ્માત યોધપુર ઉપર હલ્લો, અજીત પાસે દુત પ્રેરણું, સમ્રાટ સાથે અછતનું જ્વ, રાજાઓને અસંતોષ, તેઓનું ઉદયપુરમાં જવું, રાજ્યનું એકતાબંધન, અછતને ફરીથી યોધપુરને લાભ, અંબરના સિંહાસને સિંહને ફરીથી બેસારવાનો અછતને ઉઘો, શંબરનું યુદ્ધ, અછતને જ્ય, જયસિંહના હાથમાં અંબરાર્પણ, અછતને વિકાનેર ઉપર હુમલો, નાગરને ઉદ્ધાર, રાજાઓ ઉપર સમ્રાટને ભ્રકુટીને વિક્ષેપ, ફરીથી સંમેલન, આજીમનું આવવું, તેની પાસે રાજાઓનું જવું, કરક્ષેત્રમાં અછતની તીર્થયાત્રા; ત્રીસ વર્ષ સુધી ચાલેલ યુદ્ધની સમાચના, દુર્ગાદાસનું ગુણ કિર્તન, અભયસિંહની જન્મપત્રિકા.
-
-
જે સમયે પ્રમુ ભક્ત રાઠોડ વિશે ઉપર કરેલી રીતથી યવને સાથે લડતા ' હતા તે સમયે રાઠેડકુળની ભાવી ભૂપાળ અછત પર્વતના ગામડામાં ધીરે ધીરે વૃદ્ધિત થતું હતું તે દીર્ધકાળ વ્યાપી યુધ્ધમાં જે સઘળા વરેએ તેના માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com